Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 153
________________ સમયદ્રશી આચાય (૭) આ જ અરસામાં જયપુરમાં એક રમૂજભર્યા બનાવ બન્યા. એ સમય બંગાળના ભાગલાના સમય હતા. બંગાળના ક્રાંતિકારીઓ આથી સરકાર સામે બહુ રાષે ભરાયા અને સરકારી અમલદ્મીની હત્યા જેટલે મામલા આગળ વધી ગયા. એ ત્રાસવાદીઓ કયારેક સાધુન્સ ન્યાસીઓના દેશમાં છુપાઈ રહેતા. તેથી સરકાર એમના ઉપર ભારે કરડી નજર રાખતી. એક સિઆચાર્ય શ્રી ખે-ત્રણ શિષ્યા સાથે જયપુરના સ્ટેશન પાસેના દેરાસરનાં દશ ને ગયા. સાથે શ્રી લક્ષ્મીચંદજી ઢઢ્ઢા હતા. એવામાં એક અંગ્રેજ ઑફિસરની બગ્ગી ત્યાંથી નીકળી. એણે સાધુઓનાં ઉઘાડાં માથાં જોઇ માની લીધું કે આ બંગાળીએ છે! અને એણે તપાસ કરવા પોલીસને હુકમ કર્યાં. પેોલીસે લક્ષ્મીચ દળને બેલાવી પૂછ્યું કે, “ તમારે ત્યાં બંગાળી મહેમાન કાણુ છે? ” ૧૩૪ લક્ષ્મીચંદએ નવાઈ પામીને કહ્યું : “મારે ત્યાં તો બંગાળી મહેમાન કાઈ નથી. ’ પોલીસે કહ્યું : “ તમે સ્ટેશનથી આવતા હતા ત્યારે સાહેબે તમને એમની સાથે જોયા હતા, અને તમે સાહેબને સલામ પણ કરી હતી. ” લક્ષ્મીચંદજી હતી પડયા. એમણે કહ્યું : “ એ તે અમારા ગુરુ હતા.” અને પછી બધી વાત સમજાવી. છતાં પેલા અંગ્રેજ અમલદારને સાષ ન થયો. એણે સાધુઓની હિલચાલ ઉપર ધ્યાન રાખવા અને એમની વધુ તપાસ કરતાં રહેવા મુન્સને સૂચવ્યું. છેવટે તપાસ કરનારા મહારાજના ભક્ત બની ગયા. મહારાજશ્રી હતા તા ક્રાંતિકારી—પણ સરકાર સામેના નહીં, અધર્મની સામેના ! (૮) ગુજરાતના જ એક ભાગ. પાયિાપુર અને સિનેર વચ્ચેના પ્રદેશ. એમાં એવાં ગામે પણ આવે, જ્યાં શ્રાવકા વસે ખરા, પણ એમને પેાતાના શ્રાવકપણાના કે આપણા ગુરુ કેવા હોય કે એમને ગાચરી-પાણી કેવાં ખપે એના કરશે ખ્યાલ જ નહીં. મહારાજશ્રીએ એ તરફ વિહાર કર્યો અને જાણે એમને આ સત્ય લાધ્યું. ગુજરાતમાં આટઆટલાં સાધુ-સાધ્વીએ વિચરે છ્તાં ત્યાં આવે! અગાચર પ્રદેશ ! (૯) મહારાજશ્રીના એક અનુરાગી અને ગાડવાડના આગેવાના નામ જસરાજ સિવી. વરકાણામાં રહે. તે ગભીર માંદગીમાં પટકાઈ પડયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.arg

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165