________________
સમયદશી આચાય
૧૨૭
વિ. સં. ૨૦૦૮માં ડભાઈમાં રાષ્ટ્રીય વિકાસ મંડળે યોજેલી સભામાં આચાર્ય શ્રીએ કહ્યું કે “ આજે આપણા દેશ અનેક બાબતમાં પાછળ છે. એને આગળ વધારવા અને ઉન્નત કરવા નાના-મોટા બધાએ પ્રયત્ન કરવા જોઈએ. દેશના નવસર્જનમાં બધાએ એક થઈને કામ કરવું જોઈએ. આપણાં ગામડાંઓને સુધારવાં, આપણા ગરીમાની ગરીખી દૂર કરવી, ધર્મનું આરાધન કરવું, આપણા કરાડા અભણ લેાકેાને ભણાવવા અને બધાને રીટી અપાવવી —આ કામા ત્યારે જ થશે, જ્યારે સુશિક્ષિત લેકે આ ભાવનાને સમજીને અને કેડ ખાંધીને દેશનું કામ કરવામાં પરાવાઈ જશે. ”
વિ. સં. ૨૦૦૯માં મુંબઈમાં દારૂનષેધના આંદોલનને વેગ આપવા યાજવામાં આવેલ નશાબધી સપ્તાહમાં ખેાલતાં આચાર્યશ્રીએ કહ્યું કે— ધર્મશાસ્ત્રો પુકારીને કહે છે કે ખાટાં સાધના અને પીણાં મનુષ્યને દુર્ગતિને પંથે ધકેલે છે. એવે દોષિત મનુષ્ય પોતાનું નુકસાન કરે છે અને પેાતાના કુટુંબનેા, સમાજ અને રાષ્ટ્રને ઉચ્છેદ કરે છે. માટે બૂરી આદતાને છેડી દો. મનુષ્યમાં મનુષ્યત્વ હાય તા દુતિને પંથે લઈ જતી વસ્તુએ છેડી દેવી ઘટે. આત્મતત્ત્વના વિકાસની આડે આવતી બધી વસ્તુઓને છેાડી દો. પરદેશી વિદાય થયા એની સાથે દારૂ પણ જવા જોઈએ. કાઈ પણ જાતને નશા નાશકારક છે. ’
<<
“હું પંજાબમાં અંબાલા શહેરમાં હતા. ત્યાં મને પડિંત મેાતીલાલ નહેરુને ભેટા થઈ ગયા. વાર્તાલાપ દરમિયાન મેં તેમને પૂછ્યુ કે ' તમે દેશને આઝાદ કરૂવા બહાર પડચા ા ા પછી પરદેશી સિગારેટ કેમ પીએ છે ? ’ તરત જ મેાતીલાલજીએ સિગારેટ ફેંકી દીધી અને સિગારેટ ન પીવાની પ્રતિજ્ઞા લીધી. પછી પતિ મેાતીલાલ નહેરુએ એક જાહેર સભામાં કહ્યું હતું કે ‘ અત્યાર સુધી હું અક્કલ ગુમાવી ખેઠા હતા પણુ એક જૈન મુનિએ અક્કલ આપી.' '
વિ. સં. ૨૦૦૯માં મુંબઈમાં પંદરમી ઑગસ્ટના સ્વત ંત્રતાપ્રાપ્તિના રાષ્ટ્રીય પવ પ્રસંગે, તે વખતના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચૌહાણના પ્રમુખપદે મળેલી સભામાં ખેલતાં, આચાર્યશ્રીએ કહ્યું કે, “ રાજ્યકર્તાઓએ રાજ્યમાં એવી વ્યવસ્થા કરવી જાઈએ કે જેથી પ્રજાનુ સુખ વધે, એકારી ઘટે, કાઈ અન્ન અને ધર વગરના ન રહે, હજરા-લાખા માડુને કામ અપાવવાની મારી મેાટી યેાજના તેા બની છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org