________________
૩.
સમયદશી અાચાય
આપસમાં સુમેળ અને સામે બેઠેલા
કામ તમે પૂરાં કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરજો અને રાખજો...... કેટલીક ક્ષણ પછી એમણે આંખા ઉઘાડી સાધુ તથા શ્રાવક તરફ્ નજર નાખી; અને આ સેવકને ખેલાવીને કહ્યું : - વલ્લભ ! લુધિયાનામાં થયેલી વાત યાદ છે? ' મેં ફ ́ધાયેલા સ્વરે જવાબ આપ્યા : હા ગુરુદેવ, બરાબર યાદ છે. 'ગુરુદેવે કહ્યું : ‘એનું પૂરેપૂરું ધ્યાન રાખજે. જ્ઞાન વિના લાકા ધર્મને નહીં સમજી શકે, 26 બહુ સારુ’ ગુરુદેવ !' પરંતુ હું આટલું કહી શકો એટલામાં તે યા ભાઈ, હવે અમે રવાના થઈએ છીએ અને સૌને ખમાવીએ છીએ; ૩૪ અન્ ’– એટલું કહીને તેઓ સદાને માટે અંતર્ધાન થઈ ગયા ! '”
"
યુગદ્રષ્ટા યાતિરનું જીવન સાઠે વર્ષે સલાઈ ગયું ! પણ એમના. આ અંતિમ આદેશમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવાં સરસ્વતી-મદિરાની સ્થાપનાનાં ચેતનવંતાં ખીજો છુપાયાં હતાં. વળી, પેાતાની પાછળ પંજાળના જૈન સંધની અને એની ધર્મશ્રદ્ધાની સંભાળ રાખવાને આદેશ તે. મુનિ વલ્લભવિજયજીને પહેલાં જ મળી ચૂકયો હતા.
દાદાગુરુની આવી ભાવનાનાં ખીજોમાં કર્તવ્યનિષ્ઠાનાં ખાતર-પાણી નાખીને મુનિ વલ્લભવિજયએ એ ભાવનાને સવાઈ રીતે સફળ બનાવી હતી, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
આમ જોઈએ તે, મુનિ વલ્લવિજયજી આત્મારામજી મહારાજના શિષ્ય મુનિ લક્ષ્મીવિજયજીના શિષ્ય મુનિ વિજયના શિષ્ય હતા. પણ અંતરના સ્નેહતંતુ કારેય નજીકના કે દૂરના સગપણની ખેવના કરતા નથી; અંતર આપમેળે જ પેાતાના સ્નેહુભાજનને શોધી લે છે. વડદાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજની અવિરત સેવા કરીને મુનિ વલ્લભવિજયજી એમના અપાર વાત્સલ્યના અધિકારી બની ગયા હતા.
આવા મહાન યુગદ્રષ્ટા જયાતિરની સેવા કરવાનો અને એમના સાંનિધ્યમાં રહેવાને લાભ તા મુનિ વલ્લભવજયજીને માત્ર ૮-૯ વર્ષ જ મળ્યા હતા; પણ જાણે એ બે આત્માએ જુગનુગજૂની ધર્મ સગાઈની પવિત્ર ગાંઠે બંધાયેલા હોય એવી એકરૂપતા એમની વચ્ચે પ્રવર્તતી હતી. આત્મારામજી મહારાજને મુનિ વલ્લભવિજયજીની કાર્યશક્તિ, કાનિષ્ઠા, શાસનક્તિ, સૂઝ અને શાણપણુમાં પૂર્ણ શ્રદ્ધા હતી; તેથી તા એમણે પજાબની ધર્મભાક્તનું જતન કરવાનું અને ઠેર ઠેર સરસ્વતી-મદિરાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org