________________
સમયદશી આચાય
ગુરુપરંપરાને
પોતાના સધનાયકપદને ચરિતાર્થ કર્યુ. ધર્મ પર પરાં ઇતિહાસ તા ધણા લાંખા અને પુરાતન છે; અને આપણી નજર સામેના યુગમાં પણ કેટલાય ધર્મનાયકા થઈ ગયા અને કેટલાય વિદ્યમાન છે, પણ સંધ કે સમાજના સુખદુઃખ માટેની આવી ઉત્કટ ઝંખના અને ચિંતાના દાખલા હુ ઓછા જોવા મળે છે; અને એ ખીના જ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રીશ્વરજી મહારાજને નવયુગપ્રવર્તક કે યુગદ્રષ્ટાનું ગૌરવ આપી જાય છે.
આવા એક યુગદ્રષ્ટા સંતપુરુષનાં છેલ્લાં વર્ષા પણ એક યાદગાર અને લાભકારક જોગાનુજોગ હતા. પૂરેપૂ । ઉપયોગ કર્યાં હતા, એ અંતિમ વર્ષોની પળ સૌંધકલ્યાણની પેાતાની ભાવનાને સફળ બનાવવાની શ્રીસંઘને પ્રેરણા આપવામાં અને એ માટે કાયાની માયા વિસારીને પુરુષાર્થ કરવામાં વીતી હતી.
૧.
મુંબઈની સ્થિરતા દરમ્યાન માંગીએ પણ ઠીક ઠીક ઉગ્ર રૂપ ધારણ કર્યું.... પણ, સાથે સાથે, સંઘકલ્યાણ માટે કાયાને! જાણે કસ કાઢી લેવા ન હાય એમ, શરીરની વ્યાધિને પેાતાની રીતે કામ કરવા ઈને પુછ્યુ, આચાર્યશ્રીએ પાતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિને પણ એવી જ વેગવાન બનાવી હતી. દિવસ-રાત એમને એક જ ખ્યાલ રહેતા કે મારે સમાજ કેવી રીતે ઊંચે આવે? તેઓ આ માટેના નાન-મેટો એક પણ અવસર ચૂકતા નહી.
Jain Education International
મુબઈમાં વીત્યાં, એ અને એના તેઓએ તેઓશ્રીની એક એક
મુંબઈની અઢી વર્ષની આ છેલ્લી સ્થિરતામાં કઈક સમાર ભા ચેાજાયા, કંઈક પ્રવચન આપ્યાં, કંઈક પ્રવૃત્તિ આદરી, કંઈક મુલાકાતા થઈ—એ બધાંયની પાછળનું આચાર્યશ્રીનુ ધ્યેય એક જ હતું કે સંધના અભ્યુય કેમ થાય, શાસનની પ્રભાવના કેવી રીતે થાય. અને આચાર્ય શ્રીના ધર્મ સ્નેહ કઈ કેવળ જૈન સમાજના ભલા પૂરતા જ મર્યાક્તિ હતા એવું નથી; તે તેા માનવમાત્ર અને વમાત્રના કલ્યાણના વાંછુ હતા; અને એ રીતે વિશ્વના સમરત જીવેશ સાથે મૈત્રી સાધવાની (મિત્તી ને સબ્વમૂત્તુ )ની ધર્મ આજ્ઞાને તે જીવનમાં ઉતારવાના હંમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. છેલ્લી અવસ્થામાં, છેલ્લા દિવસેામાં અને છેલ્લી ઘડીએમાં પણ તેઓ આ જ કાર્ય કરતા રહ્યા; આ જ
ભાવના ભાવતા રહ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org