________________
સમયદશી આચાર્ય
સાચવવી એ શ્રીસંધનું ધર્મ કૃત્ય લેખવામાં આવ્યું છે. એ ધર્મ કૃત્યના પાલનથી શ્રીસંધ અને ધર્મ તેના મહિમા વધતા રહે છે.
આચરણને સફળ બનાવવામાં સાચી સમજણનુ કેટલું મહત્ત્વ રહેલુ છે તે શ્રી ભગવતીસૂત્રમાં, સાતમા શતકના ખીન્ન ઉદ્દેશામાં આવતા ગુરુ ગૌતમ અને ભગવાન મહાવીરસ્વામી વચ્ચે થયેલ નીચેના પ્રશ્નોત્તરથી પણ સમજી શકાય છે :
<
ગૌતમ—હે ભગવન્ ! કાઈ માણુસ એવું વ્રત લે કે, હવેથી ... સર્વ ભૂતા, સર્વ જીવા અને સર્વ સર્વેાની હિંસાને કરુ છુ
ત્યાગ
તા તેનું તે વ્રત સુન્નત કહેવાય કે દુત ?”
ભગવાન મહાવીરહે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવ્રત હોય કે કદાચ દુત પણ હાય.
39
66
ગૌતમ—હે ભગવન ! એનું શું કારણ ?
""
56
66
<
“ ભગવાન મહાવીર——એ પ્રમાણે વ્રત લેનારને, · આ જીવ છે, આ અવ છે, આ ત્રસ (જંગમ) છે, આ સ્થાવર જીવ છે,' એવું જ્ઞાન ન હેાય, તા તેનું તે વ્રત સુત્રત ન કહેવાય, પણ દુત કહેવાય. જેને વ-અવનુ જ્ઞાન નથી, તે હિંસા ન કરવાનું વ્રત લે તેા તે સત્ય ભાષા નથી ખેાલતા, પરંતુ અસત્ય ભાષા મેલે છે. તે અસત્યવાદી પુરુષ સંભૂત-પ્રાણામાં મન-વાણી-કાયાથી કે જાતે કરવું કે ખીન્દ્ર પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી—એ ત્રણે પ્રકારે સયમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અન્ન છે. પરંતુ જેને જીવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તે તેનું જ ત સુવ્રત છે, તથા તે સર્વ ભૂત-પ્રાણામાં બધી રીતે સયત, વિરત, પાપકર્મ વિનાના, કર્મ બધ વિનાના, સવર યુક્ત, એકાંત અહિંસક પડિંત છે.” (શ્રી ભગવતીસાર, પૃ૦ ૩૦-૩૧)
જેમ ભગવાને અહિંસાના યથાર્થ આચરણ માટે જ્ઞાનની અનિવાર્યતા બતાવી તેમ, એ જ વાત બધાં વ્રતા, નિયમે, આચારા વગેરેને પણ લાગુ પાડીને કહેવુ હાય તો એમ કહી શકાય કે, પ્રવૃત્તિમાત્રમાં પહેલી જરૂર જ્ઞાનની—સાચી સમજણની-પડે છે; આટલું' જ શા માટે, નિવૃત્તિ તરફ્ વળવુ હાય તાપણુ જ્ઞાનની અને સારાસારના વિવેકની પહેલી જરૂર રહે છે. મતલબ કે સાચી સમજણુ વગરની કાઈ પણ પ્રવૃત્તિનું પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org