Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 123
________________ સમયદશી આચા ક્વી વિદ્યાપ્રીતિ, કેવી ઉદારતા અને કેવી ખેલદિલી ! (૬) વિ. સં. ૧૯૮૧માં ગુજરાનવાલાના શ્રી આત્માનદ જૈન ગુરુકુળ માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી આચાર્યશ્રીએ ગાળખાંડને, એની બનેલી મીઠાઈઓના અને ગળપણવાળા દૂધનેા પણ ત્યાગ કર્યાં. પાળે ૬૮ હજાર ભેગા કરીને અને બાકીના રૂ. ૩૨ હાર આચાર્યશ્રીના ગુરુભક્ત શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજીની પ્રેરણાથી મુંબઈના શેડ વિઠ્ઠલદાસ ઠાકુરદાસ, જેએ ધમે... વૈષ્ણવ હતા, તેઓએ માકલી આપીને આચાર્યશ્રીની પ્રતિજ્ઞા પૂરી કરી. ૧૪ (૭) વિ. સ. ૧૯૮૫માં અમદાવાદમાં આચાર્ય શ્રીએ કહ્યું કે, “ જૈન સધ અને જૈન ધર્મનું કલ્યાણુ ત્યારે જ થશે કે જ્યારે આપણે ત્યાં મંદિ અને ઉપાશ્રયાની સાથે સાથે આપણી શિક્ષણસ સ્થા પણ થશે અને આપણા યુવક વર્ગ વ્યાવહારિક શિક્ષણની સાથેાસાથ ધાર્મિક શિક્ષણ પણ મેળવશે. સમાજની ઉન્નતિ ત્યાં લગી નહી થાય કે જ્યાં લગી સાધુસમાજ સમભાવ ધારણ કરીને આત્મકલ્યાણની સાથે સાથે શ્રાવકવર્ગીને પણ જ્ઞાની બનાવવા તરફ ધ્યાન નહી આપે. ” (૮ ) વિ. સં. ૧૯૮૫માં મુંબઈમાં આચાર્ય શ્રીનું ‘ શિક્ષણની જરૂરી ’ ઉપર પ્રવચન સાંભળીને કચ્છના વતની હીરજી ભાજરાજ એન્ડ સન્સના માલિકાએ કચ્છી વીસા આસવાલ જૈન મેડિંગ માટે સવાલાખ રૂપિયાની સખાવત કરી હતી. ( ૯ ) વિ. સં. ૧૯૯૪માં અબાલામાં શ્રી આત્માનદ જૈન કોલેજની સ્થાપના થઈ. (૧૦) વિ. સં. ૨૦૦૧માં આચાર્યશ્રીએ ખીકાનેરના સધને ઉદ્દેધન કરતાં કહ્યું કે, “ બીકાનેરના લક્ષ્મીન ંદનાને હું પૂછું છું કે તમેા તમારા ખીકાનેરમાં બાળકા, ખાલિકા, વિદ્યાર્થીઓ અને સાધક ભાઈની દરેક પ્રકારે ઉન્નતિ થાય એ માટે શુ કર્યુ છે શુ કરી રહ્યા છે. ? ખીકાનેર ઇચ્છા કરે તો એ એક જૈન વિદ્યાપીઠ સ્થાપી શકે છે. કેમ કે રાજસ્થાનમાં એક જૈન કૅાલેજની પણ જરૂર છે, '' (૧૧) વિ. સં. ૨૦૦૦ના ચોમાસામાં મહારાજશ્રીએ લુધિયાનાના સંધને પ્રેરણા આપી કે, ભાવિ પ્રશ્નને માટે જ્ઞાન-દાન દેવાથી સમાજ, <c Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165