________________
૫૮
સમયદશી આચાય
માટે આપણી ઢિઓમાં ફેરફાર કરવા જોઈએ. ભૂતકાળમાં આપણા જ પૂર્વજોએ સમયને અનુરૂપ યાગ્ય ફેરફાર કર્યા હતા. અમે ન તા સિદ્ધાંતા-ને બલીએ છીએ કે ન તા કાઈ ખંડનાત્મક કામ કરીએ છીએ, મારું તા કહેવું એ છે કે સમયને ઓળખીને આપણે આપણી કા દિશા બદલવી જોઈએ. આને અર્થ એવા નથી કે હું કાઈ જૈન સિદ્ધાંતને ખેલવાની વાત કરું છું. દેવદ્રવ્યની વાત જ લઈએ, કાઈને દેવદ્રવ્ય ખાઇ જવું નથી. કાઈ જૈન બાળક પેાતાના સ્વાને માટે દેવદ્રવ્યને અડશે પણ નહી.. આપણે દેવદ્રવ્યને તિજોરીઓમાં, લાનેમાં કે એકામાં બુધ કરી રાખવાને બલે એના દેવકાર્યામાં ઉપયાગ કરી લેવા જોઈએ. જો આપણે સમયની માંગને નહીં સમજીએ તે આપણે પાછળથી પસ્તાવું પડશે.' (આદર્શ જીવન, પૃ. ૮૭૫ )
આ ઉપરથી સહેજે સમજી શકાય છે કે આચાર્ય શ્રીમાં સમયને પારખવાની કેટલી શક્તિ હતી; અને એને નિર્ભયપણે વ્યક્ત કરવાની કેટલી હિંમત હતી!
૧૨
સુધારક દષ્ટિ
જે સમયને ઓળખી શકે એ પરિવર્તનનું મૂલ્ય સમજી શકે. અને જે પરિવર્તનનું મૂલ્ય સમજી શકે એ સુધારાનુ ઉમળાકાપૂ વક સ્વાગત કર્યા વગર ન રહી શકે, પરિવર્તન કહેા કે સુધારા કહે!, એક જ વાત છે. એને માટે નિઃસ્વાર્થપણું, નિષ્ઠાપૂર્વક અને ઊધ-આરામ તજીને પ્રયત્ન કરવેા, એનું નામ જ સુધારકપણું. માનવસમાજમાં સમયે સમયે જન્મેલા સુધારાએ દુનિયા ઉપર જે ઉપકાર કર્યો છે, એનું મૂલ્ય થઈ શકે એમ નથી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી વિવેકી અને મધ્યમ કક્ષાના સુધારક હતા. તેઓની સુધારક દૃષ્ટિના ઘેાડાક પ્રસંગે! જોઈએ.
( ૧ ) પાલનપુરમાં રિવાજ પડી ગયા હતા કે અઠ્ઠાઈની તપસ્યા કરનારે જ્ઞાતિનું જમણુ ( સ્વામીવાત્સલ્ય ) કરવું પડે. સામાન્ય સ્થિતિના લેાકેા ઉપર આથી વ્યૂહુ મેટા આર્થિક ભાર પડતા. તેથી કેટલાંય ભાઈઓબહુના અઠ્ઠાઈની તપસ્યાં કરતાં અટકી જતાં. આચાર્યશ્રીએ વિચાયું ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org