________________
સમયદશી આચાય
અને શક્તિ હાય તા કાર્યસિદ્ધિ મળ્યા વગર ન રહે ! મુનિ વલ્લભવજયજી વ્યપથના યાત્રિક ખૈની ગયા.
મુનિ શ્રી વલ્લભવિજયજીએ એ ચામાસું ગુજરાનવાલામાં જ કર્યું”; અને દાદાગુરુને પે!તાની સક્રિય શ્રદ્ધાંજલિ આપવા માટે નીચે મુજબ પાંચ કાર્યાં કરવાના સંકલ્પ કર્યો—
મહારાજના સ્વર્ગવાસદનની સ્મૃતિરૂપે
(૨) શ્રી આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારને સ્થાને સમાધિમંદિર બનાવવું.
(૧) શ્રી આત્મારામજી આત્મસવત ચાલુ કરવે
૬૫
(૩) પંજાબમાં શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના કરવી. (૪) દાદાગુરુના નામે ઠેર ઠેર પાઠશાળાએ સ્થાપન કરવી; અને એમના નામથી એક જૈન મહાવિદ્યાલય (જૈન કૅાલેજ) સ્થાપવુ. (૫) શ્રી આત્માન≠ જૈન પત્રિકાનું પ્રકાશન કરવું.
મુનિ શ્રી વલ્લભવજયજીની જીવનકથા કહે છે કે, એમના તથા પંજાબ શ્રીસ*ઘના પ્રયાસથી વહેલે કે મેાડે આ પાંચે કાર્યાં પૂરાં થયાં હતાં. તે હીકત નીચેની માહિતીથી જાણી શકાશે
(૧) આપણા સંધના અમુક વર્ગમાં આત્મસંવતનું ચલણ પ્રચલિત થયુ છે.
( ૨ ) ગુજરાનવાલામાં, શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરના ષાયા તેઓના કાળધર્મ વખતે જ વિ. સં. ૧૯૫૨ માં જનખાયા હતા. અને વિ. સં. ૧૯૬૨ ના વૈશાખ સુદિ ૬ ના રાજ ખૂબ ઉત્સાહ અને મહાસવપૂર્વક સમાધિમદિરની પ્રતિષ્ઠા કરીને એમાં આચાર્ય શ્રી આત્મારામજી મહારાજની ચરણપાદુકા પધરાવવામાં આવી હતી. આ સ્થાન શ્રો આત્માનંદ જૈન ભવન તરીકે પણ ઓળખાતું હતું. એ સ્થાન ભક્તિની સાથે સાથે વિદ્યાનું પણ કેન્દ્ર બને એ માટે વિ. સ. ૧૯૮૧ માં ત્યાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુલની સ્થાપના કરવામાં આવી હતી.
શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ઈચ્છા સરસ્વતી-મદિરાની સ્થાપના તરફ ધ્યાન આપવાની હતી; અને એની શુભ શરૂઆત ગુજરાન
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org