________________
સમયદશી આચા
૭૪
(૮) આ જ અરસામાં માલેરકેાટલામાં પજાબના નિર્વાસિત ભાઈબહેનોને ઉદ્દેશીને આચાર્યશ્રીએ કહ્યું : “ ભાગ્યશાળીઓ, પંજાબનુ સ્થાન મારા હૃદયમાં છે. અને જ્યાં સુધી વતા રહીશ ત્યાં સુધી પંજાબનું ધ્યાન રાખીશ. તમે બધા ભાઈઓ સંગઠિત થઈને એક સ્થાનમાં રહેા, એવી વ્યવસ્થા થવી જોઈએ.”
66
( ૯ ) પંજાબના નિર્વાસિતા માટે ખીકાનેરના સંધને લાગણીભર્યા શબ્દોમાં ઉત્ખાધન કરતાં આચાર્યશ્રીએ કહ્યું : હું તા ભિક્ષુ ધ્યું. ભગવાન મહાવીરને, ગુરુદેવને! અને જૈન શાસનના ભિક્ષુ .... તેથી આજે તમેા ખીકાનેરના કરાડપતિ દાનવીરા, બીકાનેરનાં ભાઈઓ-બહેનેા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને રાજસ્થાનનાં શાસનભક્ત શ્રદ્દાવાન ભાઈ-બહેનેા પાસે આજે, આ ઉંમરે, ભીખ માગી રહ્યો છું. આજે પંજાબના શાસનભક્ત, સ્વસ્થ ગુરુદેવના પ્રિય શ્રાવા નિરાધાર બની ગયા છે. એમને તમે જો ઘેાડી થાડી (રૂપિયામાંથી એક પૈસા જેટલી) પણ મદદ કરશે તેા આ બહાદુર પંજાબી પગભર બની જશે; આખા જૈન સમાજ શક્તિશાળી અને સમૃદ્ધ બની જશે. તમે લૉક મેઢાની સ્નેહાંજલની સાથે આટલી મહ્દ આપશે! ને ? આટલી ભિક્ષા આપશે. ને ? ’’ આચાર્યશ્રીના પ્રયાસાથી, મુંબઈની માનવ રાહત સમિતિ તરફથી, આચાર્યશ્રી સાગરાનન્દસૢ રિજીના સદુપદેશથી સૂરતના સંઘ તરફથી, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજીની પ્રેરણાથી વાપીના જૈન સૌંઘ તરફથી આ કામ માટે ઠીક ઠીક સહાય મળી હતી. કાઈ પણ જીવને દુ:ખી જોઈને દુઃખી દુઃખી થઈ જનાર આચાર્ય પેાતાના પ્રાણપ્યારા પંજાબીઓના આવા કારમા સંકટ વખતે ચૂપ કેમ બેસી શકે ? એમનાં તે ઊંધ અને આરામ હરાઈ ગયાં હતાં.
(૧૦) વિ. સં. ૧૯૬૪માં આચાર્યશ્રીએ પંજાબથી ગુજરાત તરફ વિહાર કર્યાં. તેઓ પંજાબથી સેંકડા માઈલ દૂર હતા. એવામાં પિવાઈ નામના ગામમાં તેને આચાર્ય શ્રી વિજયકમલસ રિજીને ગુજરાનવાલાથી એક તાર મળ્યા. તારમાં લખ્યું હતું: અહીં'ના સનાતન ધમીએ ગુરુદેવના અજ્ઞાનતિમિરભાસ્કર ” અને “ જૈનતત્ત્વાં ” નામનાં પુસ્તકાને ખાટાં ઠરાવવા પ્રયાસ કરે છે. એ માટે તમારી જરૂર છે. '' આચાર્ય - શ્રીએ (તે સમયે ૩૭ વર્ષની વયના યુવાન મુનિ શ્રી વલ્લભવજયજીએ )
66
વિચાર્યું : આ તે શાસનરક્ષાનું મહાન કાર્ય, વળી એમાં પૂજ્ય ગુરુદેવ અને
Jain Education International
66
For Private & Personal Use Only
www.jainelibrary.org