________________
સમયદ્રશી આચાય
કલ્પના પણ રૂંવાડાં ખડાં કરી દે એવી હતી. સૌ પ્રાર્થના કરતા હતા ઃ પરમાત્મા આપણા ગુરુદેવને ઉગારી લે.’
:
જેમ જેમ વખત ગયા તેમ તેમ જોખમ વધતુ ગયું. આખા દેશના સધ આચાર્ય મહારાજની સલામતી માટે ચિંતિત બની ગયા. ચાતરથી મહારાજજીને એક જ વિનતિ થતી હતી : ગમે તેમ કરીને ગુજરાનવાલા છોડીને-પાકિસ્તાનમાં ગયેલ પ્રદેશ તજીને–ભારતમાં આવી જાએ ! આ માટે કેટલીક તૈયારી કરીને એની જાણ પણુ આચાર્યશ્રીને કરવામાં આવી. પણ પાતાના જીવ બચાવવા ખાતર કે વ્યધર્મના માર્ગ ભૂલે એ ખીજા ! આચાર્યાં મહારાજ તા જાણે એક જ નિશ્ચય કરીને બેઠા હતા કે વીશું તા સઘ સાથે જ જીવીશું'; અને સંધ ઉપર જે જોખમ આવી પડશે તે એ જોખમ સૌથી પહેલાં અમે ઝીલીશું. અમે જીવતા હાઈએ અને સંધને આંચ આવે એ ન બને! પહેલાં સ`ધની સલામતી, પછી અમારી સલામતી. અને આમ કરતાં કદાચ અમારા વ ઉપર જોખમ આવી પડશે તેા સંઘરક્ષામાં અમારું જીવન ધન્ય બની જશે.
એક દિવસ આચાર્ય મહારાજે શ્રાવકાને કહ્યું : “તમે તમારાં ખાલબચ્ચાને માકલી આપ્યાં એ સારું કર્યું; હવે તમે તમારી રક્ષા માટે અહી થી સલામત સ્થળે ચાલ્યા જાઓ. ’ પણ શ્રાવાય છેવટે વલ્લભગુરુના ઘડેલા હતા; એમણે પણ એકલા જવાનેા ઇન્કાર ભણી દીધા.
સરકારે આચાર્યશ્રીને હવાઈ માર્ગે લઈ જવાની તૈયારી બતાવી, પણ સ`ઘનાયક તરીકેની પેાતાની જવાબદારીની ઉપેક્ષા કરવા જેવી એ વાત એમને હરગિજ મજૂર ન હતી.
૭.
અત્યારે એક જ આ સ’કટમાંથી
સંઘની ચિંતા વિસે સેિ વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી; અને સંઘ તેમ જ સાધુ-સાધ્વી સહિત આચાર્ય મહારાજને સિંહસલામત હિંદુસ્તાનમાં લઈ આવવાનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. હવે તે સ્વરાજ્ય પણ આવી ચૂકયુ' હતું અને પાકિસ્તાનનુ સર્જન પણ થઈ ગયું હતુ. અને વળી ગુજરાનવાલામાંથી હિંદુસ્તાનમાં આી પહેાંચવુ અાકય જેવું હતું: ભગવાન જાણે કયારે કેવી મુસીબત આવી પડે !
પણ આચાર્ય મહારાજ તા સ્થિતપ્રજ્ઞની જેમ સ્વસ્થ હતા, અને પેાતાના સધને હમેાં ધીરજ અને હિંમત આપતા રહેતા હતા. સૈાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org