________________
- હિંસાકર્મ
:
ભીંગારક, કેણલગ, જવેછવક, તેતર, વર્તકા, લાવે, કપીજલ, હેલા, કાગ, પારેવા, ચ, અંક, કુકડા, મેસર, નાચનારા મોર, ચકર, હયપુંડરીક, કરંકરક, સીંચાણા, કાગડા, વિહંગ, ભણસી, ચાસ, વડવાગોળ, ચામાચીડિયાં, વિતતપંખી, એ વગેરે ખેચર પક્ષીના ભેદ.
ઉપર કહ્યા તે જળચર, સ્થળચર, બેચર, અને પંચેન્દ્રિય પશુના સમૂહને હણે, બેઈન્દ્રિય, ત્રી ઇન્દ્રિય, અને ચૌરેન્દ્રિય જીવોને હણે, વિવિધ પ્રકારના છને હણે કે જેમને પિતાનું જીવિત વહાલું છે અને મરણના દુખથી વાસે છે. એ બિચારા રાંક જીને દૂર કર્મ કરનારાઓ
હિંસાનાં કારણે
તેઓ એ પ્રાણીઓને જે જે કારણે કરીને હણે છે, તે કારણે નીચે મુજબ છે–ચામડાં, ચરબી, માંસ, મેદ, લેહી, જમણું પાસાની ગાંઠ, ફેફસાં, મગજ, હૃદયનું માંસ, આંતરડાં, પિત્ત, ફેફસ (શરીરની અંદરનું અવયવો, દાંત, હાડકાં, હાડકાંની અંદરની મજજા, નખ, આંખ, કાન, ન, નાક, નાઈ, શીંગડાં, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત, અને વાળને માટે પચેંદ્રિય જીવને હણે છે.
ભ્રમર, મધુકર વગેરે ચૌરિદ્રિય જીવના સમૂહના મધુરા રસમાં વૃદ્ધ થએલા ચૌરિંદ્રિય અને હણે છે. તેવીજ રીતે શરીરના રક્ષણને અર્થે ઉંઘને અર્થે શંક ત્રિીઇંદ્રિય (જૂ-માંકણ ઈત્યાદિને હણે છે. વસ્ત્રને