Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 171
________________ ૧૪ શ્રી માવ્યાકરણ સૂત્ર પાળવાયાગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાાગ્ય, પાર ઉતારવાચેાગ્ય, અન્યને ઉપદેશવાચેાગ્ય, અનુપાલન કરવાચેાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાચેાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાતપુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્યું, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે; એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશસ્ત છે. ઉપસહાર. હે સુન્નત ! (જમ્મૂ !) એ પાંચે મહાત્રતા સેંકડો હેતુપૂર્વક વિચિત્ર પ્રકારે અરિહંતના શાસનમાં વિસ્તીર્ણ કરીને કહેલાં છે. પાંચ સક્ષેપે કહેલા સવર વિસ્તારે કરીને પચ્ચીસ ભાવના અને પાંચે સમિતિ સહિત સદા યતના, (સંયમ પાળવાની) ઘટના અને વિશુદ્ધ (નિર્મળ) દર્શન સદ્ગુણાએ કરીને આચરનાર સતિ ચરમ શરીરને ધારણ કરનાર થશે. (નિર્મળ સંવરને પ્રતિપાલક આ જ ભવે માક્ષને પામશે.) ઇતિ સંવર દ્વાર સમાપ્ત. શાકૂલ શ્રી લાધાજી ગુરૂ-પ્રસાદ સુખદા પામ્યા ઉમંગે હવુ, તેમાંથી રસબિંદુ એક ગ્રહીને આહીં પ્રમદે ધરૂ, ચાતુર્માસ નિધિ વધુ નિધિ ભૂમિ ચારૂ શપૂર્ણિમા; પ્રશ્નવ્યાકરણાનુવાદ પૂર્ણ તા. અમદાવાદે કરી 34 ફૂ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180