________________
બ્રહ્મચર્ય
૧૧૯
રક્તાદિથી રહિત) શરીર કેવળ શ્વેત અસ્થિમય રહે ત્યાંસુધી સંયમવંતે પાળવાચેાગ્ય છે.
વળી ભગવાને આ વ્રત વિષે કહ્યુ છે કે આ બ્રહ્મચવ્રત પાંચ મહા સુવ્રતનું મૂળ છે, સાધુઓએ ભાવસહિત વ્યાકુળતાથી રહિતપણે રૂડે પ્રકારે આચરેલું છે, વેરના ઉપશમન રૂપ ફળયુક્ત છે, સવ સમુદ્રોમાં મહેહૃષિ (રૂપ સંસાર) ને ઉતરવા માટેના તીર્થરૂપ છે, તીર્થકરાએ રૂડે પ્રકારે દેખાડેલા મારૂપ છે, નરક તીર્થંચની ગતિને વજવાના માર્ગ રૂપ છે, (સંસારમાંની) સર્વ નિર્મળ વસ્તુના નિમાપિત સારભૂત છે, મેક્ષ તથા દેવલાકનાં દ્વારને ઉઘાડનારૂં છે, દેવ-નરેદ્રાથી પ્રણમિત અને પૂજ્ય છે, સર્વ જગતમાં ઉત્તમ માંગલિકના માર્ગ છે, અદ્વિતીય ગુણુ પ્રાપ્ત કરાવનાર એક (ઉપાય) છે, અને મેાક્ષના માર્ગના મુકુટ રૂપ છે. જે શુદ્ધ રીતે બ્રહ્મચર્ય પાળે છે, તેજ સુબ્રાહ્મણ, સુશ્રમણુ, સુસાધુ, સુઋષિ, સુમુનિ, સુસતિ અને તેજ ભિક્ષુ છે.
બ્રહ્મચારીએ ત્યજવાયેાગ્ય.
જે શુદ્ધ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેણે ત્યજવા ચેાગ્ય (ક્રિયા-પદાર્થ વગેરે) આ પ્રમાણે છેઃ—રતિ-રાગ દ્વેષ-માહને વધારનારાં (અનુષ્કાના), પ્રમાદ દેોષવાળા પાસ. ત્યા (સાવાભાસા-મહિવર્તીઆ)નાં અનુષ્ઠાના, અભ્યગન (ઘી-માખણુ શરીરે ચાપડવાં તે), તેલમર્દન, સ્નાન, વારવાર કાખ–શિર-હાથ-પગ-હાં ધાર્યા, અંગચ’પી, ગાત્રચ'પી,