________________
અપરિગ્રહ
૧૩૯ સાધુને શું ન કશે?
છેલા સંવરદ્વારમાં જે ન કપે તે હવે કહે છે. ગામ-આગર-નગર-ગામડું-કવડ-મંડપણમુખ-પટ્ટણ વગેરેમાં જે કાંઈ થોડું કે ઘણું, નાનું કે મોટું (પદાર્થ) પડયું હોય તે, ત્રસ કાયરૂપ પદાર્થ (સચેત કે અચેતા કેડા વગેરે), સ્થાવર કાયરૂપ પદાર્થ (રત્નાદિ), સામાન્ય વસ્તુ, મન વડે કરીને પણ પરિગ્રહવાં કપે નહિ; હિરણ્યસુવર્ણ-ક્ષેત્ર–ગૃહ પણ પરિગ્રહવાં કપે નહિ; દાસી–દાસભૂ–પ્રેષક (સંદેશવાહક)-ઘેડા-હાથી–ગાય-બકરાં પરિગ્રહવાં ન કલપે; યાન-વાહન-શયન-આસન-છત્રાદિ પરિગ્રહવાં ન કલ્પ, કમંડલ-જેડા-મેરપીંછના પંખા-વીંજણ– સાગપત્રના વીંજણ પરિગ્રહવા ન કલ્પે; લોહ-કથીર–તામ્રસીસું-કાંસુ-રૂપ–સોનું-મણી–મતી-સીપના પડા-શંખ-હાથીદાંતના મણ-શૃંગ-શિલા-પરવાળા-કાચ–વસ્ત્ર-ચમ-પાત્ર અને બીજા મૂલ્યવાન પદાર્થો વગેરે જે લોભને ઉપજાવનારા છે તે ગુણવંતે એકાગ્ર ચિત્તે પરિગ્રહવાં કપે નહિ. વળી પુષ્પ-ફળ-કંદ-મૂલાદિ, ચોખા વગેરે સત્તર પ્રકારનાં બીજ, સર્વ પ્રકારનાં ધાન્ય ત્રણે ચોગે કરીને ઔષધ-ભેષજભેજનાદિને અર્થે સંજતિએ પરિગ્રહવાં કલ્પ નહિ. શા કારણે? અપરિમિત જ્ઞાન-દર્શન ધરનારા, શીલ-ગુણ-વિય– તપ-સંયમના નાયક એવા તીર્થકરેએ તથા આખા જગતના જીવના હિતકારી અને ત્રણે લોકમાં પૂજ્ય એવા જિનવરોએ (કેવળજ્ઞાને કરીને તેમાં (પુષ્પ-ફળ-ધાન્યાદિમાં) જીવજગતનું ઉત્પત્તિસ્થાન કર્યું છે તેથી તે કલ્પ