Book Title: Prashna Vyakaran Sutra
Author(s): Chotalal Muni
Publisher: Laghaji Swami Pustakalay

View full book text
Previous | Next

Page 161
________________ • -શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આજ્ઞાનમંડ માત્ર નિક્ષેપના સમિતિ–મન ગુ–િવચન ગુપ્તિ— કાય ગુપ્તિને પાળનાર, ઇંદ્રિયાને ગેાપવનાર, ગુતેંદ્રિય બ્રહ્મચારી, ત્યાગી, રજ્જીવત્ (સરલ), ધનવંત (ધન્ય) તપસ્વી, ક્ષાન્તિક્ષમ (ક્ષમાએ કરી સહન કરનાર-ક્ષમાસમ), જિતેંદ્રિય, (ગુણૅ કરી) શૈાલિત, નિદાનથી (નિયાણાથી) રહિત, (સંયમપૂર્વક) બહારની લેસ્યાથી રહિત, મમતારહિત, અકિ ચન (દ્રવ્યરહિત), છિન્ન ગ્રંથ (બાહ્ય-અભ્યંતર ગ્રંથીનું છેદન થયું હોય તેવા), (કર્મોંમળના) લેપથી રહિત, નિળ કાંસાના વાસણ ઉપર જેમ પાણી રહે નહિ તેવા ( સ્નેહ સમંધરહિત), શંખ જેવા નિર ંજન (રંગ ન લાગે તેવા), રાગ-દ્વેષ-માહથી રહિત, કાચબાની પેઠે ઇંદ્રિયાને ગેાપવનારા, સુવર્ણની પેઠે રૂપ સહિત (નિમ*ળ), કમળની પાંદડીની પેઠે નિર્લેપ, ચંદ્રની પેઠે સૌમ્ય ભાવયુક્ત, સૂર્યની પેઠે દાપતા તેજવાન, મેરૂ પર્વતની પેઠે અચળ, સમુદ્રની પેઠે ક્ષેાભરહિત, નિભ ય, પૃથ્વીની પેઠે સર્વ પ્રકારના સ્પાને સહન કરનારા, તપસ્યા વડે ભસ્મના આચ્છાદનથી ઢંકાયેલા અગ્નિ જેવા, ખળતા અગ્નિ જેવા તેજથી જવલંત ( જેમ રાખથી ઢંકાયલા અગ્નિ મહારથી સ્લાન દેખાય છે તેમ તપસ્યાથી સાધુ શરીરે શ્વાન દેખાય છે, પરંતુ અગ્નિ અંદરથી જવલંત હોય છે, તેમ સાધુ અંતરમાં શુભ વેશ્યાથી દ્વીપ્તિમાન હોય છે), ગાશીષ ચંદનની પેઠે શીતળ, (શીલની) સુગધયુક્ત, દ્રહની પેઠે સમભાવયુક્ત (ઉંડા ધરાનાં પાણી વાયુથી પણ ક્ષુબ્ધ થતાં નથી તેમ), આપેલા સુનિળ અરીસામ’ડળના તળીયાની પેઠે પ્રકટ ભાવે કરીને શુદ્ધ ૧૪૪

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180