________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
2
૧૫૦
નાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્ધિચેાનું ધન કરનાર હાઇ ધમને આચરે છે.
ત્રીજી ભાવનાએ ઘ્રાણેંદ્રિયે (નાસિકાએ) કરીને મનેાજ્ઞ તથા ભદ્રક (મધુર) ગધ લેતાં તેને સંવૃત્ત કરવી. (તે ગંધા કેવી?) જળ, સ્થળ, સરસ ફૂલ, ફળ, પાણી, લેાજન, કાઠ (ઉપલેટ), તગર, (તમાલ) પત્ર, સુગંધી છાલ, દમનક (એક જાતનાં ફૂલ), મરવા, એલચી, જટામાંસી, સરસ ગાશીષ ચંદન, કપૂર, લવીંગ, અગુરૂ (કાળું અગર), કે કુમ (કેસર), કકોલ (એક જાતનું સુગંધી ફળ), સુગધી વાળા, શ્વેત ચંદન, સુગંધી દ્રવ્ચેાથી યુકત ધૂપ-વાસ જે ઋતુકાળે ઉપજીને દિશાઓમાં ઘણું દૂર સુધી પ્રસરે છે, એવી અને ખીજા અનેક પ્રકારની મનોજ્ઞ તથા મધુર ગાને વિષે સાધુએ સંગ કરવા નહિ, રાગ–ગૃદ્ધિ-માહ-લાભ-રાષહાસ્યસ્મરણાદિ કરવાં નહિ, અને તેને વિષે મતિ કરવી નહિ. વળી સાધુએ નાસિકાએ કરીને અમને જ્ઞ તથા પાપના કારણરૂપ ગંધા, જેવી કે મરેલા સર્પ, ઘેાડા, હાથી, ગાય, વરૂ, શ્વાન, શિયાળ, મનુષ્ય, ખીલાડી, સિહ, દીપડા ઈત્યાદિનાં કલેવર કાહેલાં, છિન્ન-ભિન્ન થયેલાં, જીવડાં પડેલાં હોય અને તેમાંથી દુર્ગંધ નીકળતી હાય તેને વિષે, દુર્ગંધી ભાજનને વિષે અને બીજી અનેક પ્રકારની અમનેાજ્ઞ અને પાપરૂપ દુર્ગંધાને વિષે સાધુએ રાષ-હેલણા–નિદાવક્રતા-છેદન-ભેદન-જ્જુગુપ્સા ઇત્યાદિ સ્વ-પરના આત્મા અર્થ કરવાં નહિ. એ પ્રમાણે ઘ્રાણેંદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે. તેના અંતરાત્મા માન-અમનાર અને