________________
૧૧૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
જેમ સુધર્માં સભા (મોટી) છે, આયુષ્યમાં જેમ સાતમી સ્થિતિ (અનુત્તર વિમાનવાસી દેવતાની) માટી છે, દાનામાં જેમ અભયદાન (ઉત્તમ) છે, કાંખળીમાં જેમ રાતા રંગની (કીરમજી રંગની) કાંખની (ઉત્તમ) છે, સહુનનમાં જેમ વઋષભ નારાચ સહનન (પ્રધાન) છે, સંસ્થાનમાં જેમ સમચતુર સસસ્થાન ઉત્તમ) છે, ધ્યાનમાં જેમ પરમ શુક્લધ્યાન (ઉત્તમ) છે, જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન (પ્રધાન) છે, વૈશ્યાએમાં જેમ પરમ શુક્લ વેશ્યા (પ્રધાન) છે, સુનીધરામાં જેમ તીર્થંકર (સવથી મોટા) છે, ક્ષેત્રા (વાસા) માં જેમ મહાવિદેહ ક્ષેત્ર (માટુ) છે, ગિરિવામાં જેમ મેક્ ગિરિ (પ્રધાન) છે, વનામાં જેમ નંદનવન (મુખ્ય) છે, વૃક્ષામાં જેમ જમ્મૂ સુદન નામના વૃક્ષની વિખ્યાતિ છે અને જે નામે આ જમૃદ્વીપ ઓળખાય છે, રાજાઓમાં જેમ તુરગપતિ-ગજપતિ-થપતિ-નરપતિ સુવિખ્યાત છે, અને રથીઆમાં મહારથી (ક*રિપુની સેનાને હરાવનારા) મોટા છે, તેમ બ્રહ્મચય (સવાઁથી મોટુ‘-પ્રધાન-મુખ્ય-સર્વાંપરિ) વ્રત છે. એક બ્રહ્મચર્ય વ્રતનું આરાધન કરનાર એ પ્રમાણેના અનેક ગુણાથી પરિપૂર્ણ થાય છે. સમ્યક્ પ્રકારે પાળેલા આ વ્રતથી સવ ત્રતા, શીલ, તપ, વિનય, સયમ, ક્ષમા, ગુપ્તિ, નિČભતા ઈત્યાદિ પણ પળાય છે, અને તેથી ઈહલેાકમાં તથા પરલેાકમાં યશ, કીતિ તથા પ્રત્યય (“આ સાધુ જન છે” એવી પ્રતીતિ) ઉત્પન્ન થાય છે. તેથી કરીને નિશ્ચલપણે બ્રહ્મચર્ય પાળવું. (મન-વચન-કાયાએ કરી) સવથા વિશુદ્ધ બ્રહ્મચર્ય જીવનપર્યંત, જ્યાંસુધી (માંસ