________________
બ્રચય
૧૧૭ પરથી તૂટી પડેલા પાષાણુખંડની પેઠે) આશ્રયથી ચલિત થઈ નીચે તૂટી પડે છે, (મહેલના શિખર પરથી પડતા
. કળશની પડે) અધઃ પતિત થાય છે, (લાકડાના ટુકડાઓ
( ** * * થાય તેમ) ખંડિત થાય છે, (કેઢિ આદિથી અંગ સડે છે તેમ) સર્વને વિશ્વસ્ત થાય છે અને (દાવાનળથી બનેલા વૃક્ષની પેઠે) વિનષ્ટ થાય છે. બ્રહ્મચર્યની મહત્તા.
એવું બ્રહ્નચર્ય વિનય-શીલ-તપ-નિયમ-ગુણના સમૂહરૂપ અતિ મોટું છે. જેમ ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં ચંદ્રમા (મોટે) છે, જેમ મણી, મોતી, શિલા, પ્રવાલ, રક્ત વિદૂમ) રત્નની ખાણોમાં સમુદ્ર તટે) છે, જેમ મણીઓમાં વહૂર્ય મણ (ટે) છે, જેમ સર્વ આભૂષ
માં મુકુટ (પ્રધાન) છે, વસ્ત્રોમાં જેમ ક્ષોમયુગલ (રનું વસ્ત્ર) (પ્રધાન) છે, પુમાં જેમ કમળ (મેટું) છે, ચંદનેમાં જેમ શીષચંદન (ગેચંદન) ઉત્તમ છે, ઔષધિસ્થાનમાં જેમ હીમવંત પર્વત (મહાન) છે, નદીઓમાં જેમ સીતેદા નદી (મેટી) છે, સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણ સમુદ્ર (મો) છે, મંડલિક પર્વતમાં જેમ રૂચક પર્વત (મેટે) છે, હાથીઓમાં જેમ ચિરાવત (મેટે) છે, મૃગો (વનનાં પશુઓ) માં જેમ સિંહ (પ્રધાન) છે, પ્રવકાણ (સુવર્ણકુમાર) માં જેમ વેણુદેવ મટે) છે, પન્નગ (નાગકુમાર) માં જેમ ધરણંદ્ર (મેટ) છે, જેમ કલ્પમાં બ્રહ્મલોક (પાંચમે દેવક) માટે છે, (પાંચ) સભાઓમાં