________________
અબ્રહ્મચર્ય
૬૭
કૃત તપના પ્રભાવે કરીને સંચેલાં સુખા અનેક શત વર્ષોંના આયુષ્ય સુધી સ્ત્રીઓ સાથે ભાગવતાં છતાં, સકળ દેશમાં પ્રધાન સુખાએ વિલસતાં છતાં, અનુપમ શબ્દ-સ્પર્શ–રસ– રૂપ-ગધને અનુભાગતા છતાં, તે પણ કામભાગને વિષે અતૃપ્ત રહ્યા થકા મરણ ધમને પામે છે (મૃત્યુ પામે છે.) અબ્રહ્મચારી રાજાએ.
વળી મંડળીક રાજા સેનાવાળા છે, અંતઃપુરવાળા છે, પરિષદા-પરિવારવાળેા છે, પુરાહિત સહિત છે, તેના અમાત્ય-દંડનાયક, સેનાપતિ, મંત્રણા વિષે અને નીતિ વિષે કુશળ છે, નાના પ્રકારના મણિરત્ન, ઘણા ધન-ધાન્યના સંચય તેના ભંડારમાં ભરેલા છે; તે વિપુલ રાજ્ય લક્ષ્મીને ભોગવતા છતાં, અહુ કારે ગતા છતાં અને બળે કરીને મત્ત છતાં કામભોગમાં અતૃપ્ત રહીને મરણુ ધર્મને પામે છે. અબ્રહ્મચારી જુગલીયા.
પુનઃ ઉત્તરકુરૂ-દેવકુરૂનાં વનિવવામાં જે પગે ચાલતા મનુષ્યના સમૂહ છે, તે ભાગે કરી ઉત્તમ છે, ભાગનાં લક્ષણ–ભાગની રેષાઓને ધારણ કરનારા છે, ભાગે કરીને શેાભાયમાન છે, પ્રશસ્ત-સૌમ્ય-પ્રતિપૂર્ણ રૂપે કરીને દર્શન કરવાચેાગ્ય છે, સુઘટિત અવયાએ કરીને સુંદર અગવાળા છે, લાલ કમળપત્ર જેવાં મનહર તેમના હાથપગનાં તળીયાં છે, રૂડા આકારના કાચા જેવા તેમના સુંદર ચરણ છે, અનુક્રમે ચડઉતર-સુસહત તેમની આંગ