________________
દત્તાદાનગહેણુ : અચોય
૧૧૧
સ્થાન, ઉદ્યાન, ચાનશાળા (વાહન રાખવાનું સ્થાન), ઘર વાખરા ભરવાનું સ્થાન, યજ્ઞાદિના મંડપ, શૂન્ય ઘર, મશાન, લયન (પતગૃહ), હાટ અને બીજા એવાં સ્થાનકામાં સાધુએ વિહાર કરવા ચેાગ્ય છે. પાણી, માટી, બીજ, લીલેાતરી, ત્રસ જીવા, ઇત્યાદિથી રહિત અને ગૃહસ્થે પાતાને અથે મનાવેલું ઘર ફાચુક (શુદ્ધ) હાય, સ્રી-પશુ-પગથી રહિત હાય, પ્રશસ્ત હાય, એવા ઉપાશ્રયમાં જ સાધુએ વિહરવું ચેાગ્ય છે. જ્યાં ઘણાં આષાકર્મો (સાધુને થે કરેલાં પાપક) કરવામાં આવ્યાં હાય, જેવાં કે માછાં પાણી છાંટ્યાં હોય, સાવરણીથી સ્થાન પ્રમાર્યું હોય, ખૂબ પાણી છાંટયું હાય, (માળા-ફૂલ-તારાદિથી) શણુગાર્યું હોય, (દાંદિથી) આચ્છાદન કર્યું-છાયું હોય, ખડીચૂનાથી ધાન્યું હોય, છાણે કરી લીંપ્યું હાય, લીંપ્યા ઉપર ફરીથી લીંપ્યું હાય, (ટાઢ નિવારવાને) અગ્નિ સળગાગ્યેા હાય, (સાધુને અથે) વાસણ કુસણ હેરબ્યાં ફેરવ્યાં હાય, એ પ્રમાણે ઉપાશ્રય સ્થાનની અંદર અને બહાર સાધુને અર્થે પ્રાણુધાત કરવામાં આળ્યે હાય, તેવું માગમનિષિદ્ધ ઉપાશ્રય સ્થાન સાધુએ વવાયાગ્ય છે. એ પ્રકારે જૂદા જૂદા દ્વેષથી રહિત સ્થાને વસીને જે વસતીસમિતિના યાગથી ભાવિત અને છે તેના અંતરાત્મા ક્રુતિમાં પાડનારાં પાપકર્મો કરવા કરાવવાના દોષથી નિત્ય વિરતિ પામતા દત્ત અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારા થાય છે.
બીજી ભાવનાએ અનુપત સસ્તારકનું ગ્રહણ કરવું.