________________
૧૦૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આસુરી ગતિનું અને ચાંડાલ રૂપ (કિલ્વીષિ) દેવતાનું કારણ થાય (હાસ્ય તે તે અધમ દેવતાની ગતિમાં ઉપજવાના કારણ રૂપ થાય); તેટલા માટે હાસ્ય સેવવું નહિ. એ પ્રકારે મૌને કરીને જે ભાવિત થાય તેને અંતરાત્મા હાથ-પગ-- નયન-વદનને સંયત કરતે થકે સાધુ અને સત્યજીવથી સંપન્ન થાય છે.
એ પ્રકારે આ સંવર દ્વારને સમ્યક પ્રકારે આચરતાં તે રૂડા નિધાન રૂપ થાય છે. એ પાંચે કારણે કરી મનવચન-કાયાએ કરી સુરક્ષિત રાખતાં થકાં એ (સત્ય વચન) ચોગ મરણપર્યંત ધૃતિમાન અને મતિમાન મનુષ્ય નિત્ય નિર્વહવા ચોગ્ય છે. અનાસવયુક્ત, નિર્મળ, અછિદ્ર, અપરિસવિત, કલેશરહિત, સર્વ તીર્થકરેએ અનુજ્ઞા કરેલું એવું
આ બીજું સંવર દ્વાર કાયાએ કરી ફરસવાગ્ય, પાળવાયેગ્ય, અતિચાર ટાળી શુદ્ધ કરવાગ્ય, પાર ઉતારવાચોગ્ય, અન્યને ઉપદેશવાયોગ્ય, અનુપાલન કરવાગ્ય અને આજ્ઞાનુસાર આરાધવાગ્ય છે. એ પ્રમાણે જ્ઞાત પુત્ર શ્રી મહાવીર ભગવાને ઉપદેશ્ય, પ્રરૂપ્યું અને પ્રસિદ્ધ કર્યું છે એવું આ સિદ્ધ શાસન પૂજનીય સદુપદેશિત અને પ્રશસ્ત છે.