________________
અહિંસા
( મન-વચન-કાયાએ નહિ કરેલું-કરાવેલું–અનુમાઢેલું ) પરિશુદ્ધ, (શકાūિ) દૃશ દોષથી રહિત, (સાળ) ઉદ્ગમદોષ અને (સાળ) ઉત્પાદન દોષથી રહિત એવું એષણીય તથા શુદ્ધ, પેાતાની મેળે (આપવાની વસ્તુથી) દૂર થએલા અથવા પોતાની મેળે દૂર રહેલા (કૃમિ આદિ) જીવા હાય અને એ રીતે અચિત્ત થએલી વસ્તુ અને પ્રાથુક એવું ભાજન ગવેષવાચેાગ્ય છે. (ચાચરીએ-ભિક્ષાર્થે જઈ ને) આસન પર એસી કથા પ્રચાજન કરવાથી પ્રાપ્ત ન થએલું, ચિકિત્સા– મંત્રયંત્ર-જડીબુટ્ટી-ઔષધ-કાય કરીને પ્રાપ્ત ન કરેલું, લક્ષણ (ચક્ર-સ્તુતિકાદિક ચિહ્ના)-ઉત્પાત-સ્વમ-જાતિષનિમિત્તની કથા કે વિસ્મયાત્પાદક વાર્તા કર્યાં વિના મળેલું, માયા–કપટ કર્યાં વિના મળેલું, કાર્યને માટે રાખી મૂકેલું ન હોય તેવું, કળા આદિ શીખવ્યા વિના મળેલું, માયા કપટ વિનાનું–રાખી ન મૂકેલું-કળાદિ શીખવ્યા વિના મળેલું, એવું ભિક્ષાભાજન ગવેષવાચેાગ્ય છે. કોઈનું અપમાન કરી, નિંદા કરી, માન આપી, વખાણ કરી, સેવા-પૂજા કરી, અપમાન-નિ ́દા-માન-સેવા ઈત્યાદિ કરી ભિક્ષાન લેવાયેાગ્ય નથી. કાઇને ભય બતાવી, તજના કરી, તાડના (માર મારી) કરી, ભય–તના-તાડના કરી, ભિક્ષા લેવાયેાગ્ય નથી. ગવ કરી, દરિદ્રતા ખતાવી, રાંકની પેઠે યાચી, ગવ–રિદ્રતા—યાચના એ ત્રણેવાનાં કરી ભિક્ષા લેવાચાગ્ય નથી. મિત્રતા બતાવી, પ્રાથના કરી, ભૃત્યવત્ સેવા કરી, મિત્રતાપ્રાર્થના-સેવા કરી ભિક્ષા લેવાચેાગ્ય નથી. (સ્વજનાદિને) અજાણ્યે, અગ્રથિત-પ્રતિખદ્ધ, અદૃષ્ટ દ્વેષાદિથી રહિતપણે,