________________
/
-શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અલ્પ આહાર ગષ. (આહાર આપનાર ગૃહસ્થથી) અજાણુ રીતે, અકથિત રીતે (પિતાની ઓળખાણ આપ્યા વિના), અશિષ્ટ રીતે (બીજાએ કહ્યા વિના), અદીનતાપૂર્વક, અવિમનસ્કતાપૂર્વક (આહાર ન મળે તે વિમનસ્ક-ઉદાસ ન થાય), અકરૂણ રીતે (દયામણું પરિણામથી રહિત), વિષાદરહિતપણે, સંયમમાં ઉદ્યમવંત મનેગપૂર્વક, યતનાપૂર્વક, સંયમપૂર્વક, વિનયક્ષમા આદિ ગુણે કરી યુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવંત રહે. એ પ્રમાણે ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરીને થોડું થોડું લઈ આવીને ગુરૂજનની પાસે ગમનાગમન કરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરી દેષથી નિવર્તે, જે રીતે ભજનના પદાર્થો લીધા હોય તે કહે અને ગુરૂજનને તે દેખાડે અને ગુરૂને ઉપદેશ સાંભળી, નિરતિચાર થઈ અપ્રમત્ત થાય. વળી સાધુને અનેષણાના જે કંઇ દેશે અજાણતાં લાગ્યા હોય અને આલેચ્યા ન હોય તેનું પ્રતિક્રમણ કરે, પછી પ્રશાન્ત ચિત્ત, સુખનિષ્પન્ન (અનાબાધ વૃત્તિએ) બેસે, પછી ધ્યાન-શુભ જેગ-જ્ઞાન-સ્વાધ્યાયથી મુહૂર્ત માત્ર મનને ગાપિત કરનાર અનિરૂદ્ધ મનવાળે સાધુ), ધર્મમાં મનવાછે, અન્ય ચિત્તવાળ, શુભ મનવાળે, અવિગ્રહ (કલહરહિત) મનવાળે, સમાધિયુક્ત(સમતાયુક્ત) મનવાળે, શ્રદ્ધાસંવેગ-નિર્જરામાં સંસ્થાપિત ચિત્તવાળે, પ્રવચન-સિદ્ધાન્તમાં વાત્સલ્ય ભાવવાળે, એ સાધુ ઉભે થઈને, હર્ષિત થતાં, પિતાથી મેટા સાધુઓને અનુક્રમે નિમંત્રીને, બધા સાધુઓને ભાવપૂર્વક ભજન લેવા આગ્રહ કરે, પછી