________________
અબ્રહ્મચય
લણી) ત્રણ પચેાપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ ભાગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યુધને પામે છે. અબ્રહ્મચર્યનાં ફળ.
૭૫
મૈથુનસજ્ઞામાં ગૃદ્ધ અને માહ-અજ્ઞાનથી ભરેલા તે વિષયરૂપી વિષની ઉદીરણા કરતા થકા એક મીજાને શસ્ત્ર કરીને હણે છે. વળી કેટલાકેા પરસ્ત્રીની સાથે પ્રવતતાં બીજાએથી હણાય છે. (એવા દુરાચાર વિષે) વાત. જાહેર થતાં તેના ધનના અને સ્વજનાર્દિકના નાશ થાય છે (રાજા દ્વારા એવા દંડ પામે છે). પરસ્ત્રી થકી જે નિવાઁ નથી, મૈથુનસજ્ઞામાં ગૃદ્ધ છે, મેહે ભરેલા છે, તેવા અશ્વ, હાથી, ગેાધા, મહીષ, મૃગા કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કામી મનુષ્યા, વાંદરા અને પક્ષીઓ માંડામાંહે વિરાધ કરે છે. મિત્ર હાય તે વેરી થાય છે. પરદારાગામી મનુષ્યેા સિદ્ધાન્તના અર્થને, ધમને, સમાચારી–સાધુગણને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણુને વિષે રક્ત એવા બ્રહ્મચારી પરદ્વારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. યશવત અને રૂડાં વ્રત આચરનારા તેથી અપયશ, અપકીતિ, વ્યાધિને વધારે છે, વિશેષ ગ-વ્યાધિથી પીડા પામે છે, અને બેઉ લેાકમાં-હ લેાકમાં તથા પરલાકમાં દુરારાધક થાય છે. પરદ્વારાથી જે નિવાઁ નથી તેમાંના કોઇ પરદારાને શોધતાં પકડાય છે, હણાય અને એડીમાં રૂંધાય છે. એ પ્રમાણે અત્યંત માહ-મુગ્ધતા રૂપ સ'જ્ઞા મૈથુનનુ કારણ છે અને તેથી પરાભવેલા જીવે