________________
શ્રી પ્રક્ષાકરણ સૂત્ર
'
કરવામાં આવે છે, જે કેદખાનું નરક સરખું છે. ત્યાં પણ
ખેવાળના પ્રહારે, અગ્નિના કામ, તિરસ્કાર, કડવાં વચન, મયંકર ધમકી ઈત્યાદિથી લાચાર થવું પડે છે. વળી ત્યાં પહેરવાનાં વસ્ત્રા ખેંચી લેવામાં આવે છે, પહેરવાનાં વસ્ત્રા મેલાં અને કકડે કકડે સાંધીને બનાવેલાં મળે છે, અને કેટવાળને લાંચ આપીને પણ તેની પાસેથી વસ્ત્રાદિની વધુ સગવડ તે કેદ પુરાયલાઓ માંગે છે. કેટવાળના પહેરેગીરે તેમને નાના પ્રકારના બંધને બાંધે છે. તે બંધને કેવાં છે? લાકડાની હેડ, લેખંડની બે, વાળની રાશ-દેરડું, કુદડેક (લાકડાના દંડને છેડે બાંધેલું દેરડું), ચામડાનું દેરડું, લોહની સાંકળ, લેઢાની હાથબે, ચામના પાટા, પગની કામણ, ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવનારાં બંધને કરી તેમને કેટવાળના પહેરેગીરે માત્ર સકેઠાવીને અને અંગેપાંગ મરીને બાંધે છે. એ મંદપુણ્ય જીને કાષ્ટયંત્રમાં, કમાડ વચ્ચે અને લેહપિંજરમાં ઘાલી મારે છે, ભેંયરામાં પૂરે છે, અંધારા કૂવામાં ઉતારે છે, ખીલાધૂસરાં અને ( રથનાં ) પિડાં સાથે મજબૂત બાંધે છે, થાંભલા સાથે બાંધે છે, ઉધે માથે બાંધે છે, એ પ્રકારે પીડા ઉપજાવતાં તેમને મારે છે. વળી તેમની ગરદન મરવિને નીચી વાળીને માથાને છાતી સાથે બાંધે છે, તેમને ધૂળમાં દાટે છે, તેમના ફડકતા અને નિસાસા નાખતા હૃદયને-છાતીને ભીંસીને બાંધે છે, તેમના માથાને ચામકાથી વીંટે છે, તેમની જાંગને ચરે છે, કારણ કરીને તેમના ઘુંટણને બાંધે છે, તપાવેલા લેહના સળીયાથી ડામ