________________
અબ્રહ્મચય
ચકેર. (૬૮) ચકવાકનું જોડું. (૬૯) ચામર. (૭૦) ખેટક (એક પ્રકારનું આયુધ). (૭૧) સતાર. (૭૨) સુંદર વીજ(૭૩) લક્ષ્મીને અભિષેક. (૭૪) પૃથ્વી. (૭૫) ખડ્ઝ. (૭૬) અંકુશ. (૭૭) નિર્મળ કળશ. (૭૮) ભંગાર (એક પ્રકારનું વાસણ). (૭૯) શરાવલાને સંપુટ. ઈત્યાદિ જુદાં જુદાં પ્રશસ્ત પુરૂષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવતી હોય છે. બત્રીસ હજાર રાજાઓ તેમની પાછળ પાછળ ચાલતા હોય છે. ચોસઠ હજાર સુંદર યુવતીઓના તે નયનાભિરામ છે. આખોને ઠારનારા છે. તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમ-. ળના ગર્ભ સરખે તેમને ગૌર દેહ છે, કેરંટ પુષ્પની માળા ગળે ધારણ કરે છે, ચંપાનાં ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સેનાની રેખા કરી હોય તેના જે તેમના શરીરને વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવાથી તેમનાં અંગ સુંદર હોય છે. મેંઘા અને મેટાં નગરમાં ઉપજતા વિધવિધ રંગરાગ એ ચક્રવર્તીઓ ભોગવે છે. મૃગચર્મને કેળવીને બનાવેલાં અને વૃક્ષની છાલનું સૂતર બનાવી તેમાંથી વણેલાં વસ્ત્રો પહેરે છે. ચીન દેશમાં નીપજેલાં રેશમનાં પટકૂળે ધારણ કરે છે. કમર પર કટિસૂત્ર પહેરીને અંગને શણગારે છે. વળી તેઓ અંગને મધુર સુગંધ કસ્તુરી ઈત્યાદિના ચૂણેથી સુવાસિત કરે છે. મસ્તક ઉપર સુંદરસુગંધી પુષ્પોને શણગાર કરે છે. નિપુણ કારીગરોએ તૈયાર કરેલા અલંકારો જેવાં કે સુખદાયિની માળા, કંકણ, બાહુબંધ, બેરખા, ઈત્યાદિ શરીરે ધારણ કરે છે, કંઠમાં એકાવલિ હાર પહેરીને છાતીને ભાવે છે, બેઉ પાસે લટક્તા
તેમના રીનો વણાની રેખા છે અને કરીના