________________
શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર ઉત્તરીય વસ્ત્રને સુંદર રીતે ધારણ કરે છે, સુવર્ણની-પીળા રંગની વીંટીથી આંગળીને શોભાવે છે. એવી ઉજવલ વેશરચનાએ કરીને વિરાજમાન તેઓ તેજે કરીને સૂર્યની પેઠે દેદીપ્યમાન દેખાય છે. શરદના નવા મેઘના જે મધુર, ગંભીર અને નિષ્પ તેમને શબ્દ હોય છે. સમસ્ત રત્નચકરત્નાદિ ૧૪ રત્નના તેઓ સ્વામી છે, નવે નિધિના ઘણું છે, તેમના ભંડાર ભરેલા છે, ચારે દિશાના અંત વિભાગ છે. જ્યાં તે (ચકવર્તી) જાય ત્યાં ચાર પ્રકારની સેના હિાથી, ઘેડા, રથ, પાયદળ) તેમની પાછળ જાય છે. અશ્વપતિ-ગજપતિ–રથપતિ-નર (સેના) પતિ આદિએ કરીને તેમનું પુષ્કળ લશ્કર છે. શરઋતુના પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય તેમનું વદન છે. તેઓ શરા છે, ત્રિલોકમાં તેમને પ્રભાવ વ્યાપેલે છે, સુવિખ્યાત છે, સમસ્ત ભારતના અધિપતિ નરેંદ્ર છે. પર્વત-વન–કાનન અને ચૂલ હીમવંતથી માંડીને સાગરના છેડા સુધી ભરતક્ષેત્રને ભેગવીને જેમણે શત્રુઓને જીત્યા છે, રાજવીઓમાં જે સિંહ જેવા છે, તે ચકવર્તીઓ પૂર્વે કરેલા તપના પ્રભાવે કરીને સંચિત કરેલું સુખ હજારે વર્ષના આયુષ્ય સુધી હજારે સ્ત્રીઓની સાથે ભેળવતાં, આખા દેશના ઉત્તમ નો ઉપર અધિકાર ચલાવતાં, અનુપમ શબ્દ-સ્પર્શ–રસ-રૂપ અને ગંધને ઉપભેગ કરતાં છતાં કામગમાં અતૃપ્ત રહા થકા મૃત્યુને પામે છે. અબ્રહ્મચારી બળદેવ-વાસુદેવ.
વળી બળદેવ અને વાસુદેવ પણ મરણ પામે છે.