________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
દાઝેલા મનુષ્યેા પામે છે. અછતું-ખાટુ ખેલનારા પાપી જના અપમાન, નિંદ્યા, ચાડી, મિત્રભેદ અને માતા-પિતા–માંધવસ્વજન-મિત્ર ઈત્યાદિ તરફનાં અનેક પ્રકારનાં આળ-દૂષણને પામે છે. આ આળ-દૂષણુ મનને અણુગમતાં, હૃદયમનને દુઃખકારક, જીવતાં સુધી ન ઊતરે તેવાં હોય છે. અનિષ્ટ-કાર-આકરાં વચન સાંભળવાં, તના–નિભડ્સના થવી, દીન વજ્રન, કંગાલ મન, હેલક ભાજન, હલકાં વજ્ર, કુવાસ ઇત્યાદિ વડે ફ્લેશ પામતા એ પાપી જનાને સુખ કે શાન્તિ પ્રાપ્ત થતાં નથી. એવાં અત્યંત વિપુલ દુઃખે એ મૃષાવાદી સેકડા ગમે ભાગવે છે. મૃષાવાદના વિપાક આ લાકમાં અને પરલેાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ, મહા લય, અહું કમ રૂપી મેલને ઉપજાવે છે અને તે ક્રમ'નાં ફળ આકરાં, રૌદ્ર, કઠાર, અશાતાજનક, હજારો વર્ષે પણ ભાગળ્યા સિવાય ન છૂટે તેવાં છે.
એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર, મહાત્મા, શ્રી મહાવીર ભગવાન બીજા અધ્યયનને વિષે મૃષાવાદના ફળ નિપાને કહે છે. મૃષાવાદ કેવા છે ? તે મૃષાવાદ તાછડા છે, ચપલ પુરૂષો તે કરે છે; વળી તે ભયંકર, દુઃખકર, અપચશકારક, વૈરકારક, રતિ-અરતિકારક, રાગ-દ્વેષકારક, મન:ક્લેશકારક, માયા-કપટને ઢાંકનાર, અતિ હકારક, નીચ જનથી સેવિત, સૂગરહિત, અપ્રતીતિકારક, સુસાધુથી નિંદ્ય, પરપીડાકારક, ઉત્કૃષ્ટ કૃષ્ણ વેશ્યાથી યુક્ત, દુગાઁતિકારક અને દુર્ગતિવક, વારંવાર જન્મ-મરણના કારણરૂપ, ઘણા કાળથી પરિચિત, પર’પરાથી ચાલ્યા આવતા અને દુઃખે કરી અંત પામી શકાય તેવા છે.