________________
પ્રબુદ્ધ જીવન
સહદેવને જેવે પ્રસંગ સાંપડયે તેવા જ પ્રસ`ગ સમયમાં આધુનિક માનવીને સાંપડે નહિ એ દેખીતુ પછી સહદેવને આ પ્રસંગ આધુનિક માનવી માટે ગણાય ખરે ? આજે પરિસ્થિતિ અને વાતાવરણુ ગમે બદલાય હાય. પરંતુ આધુનિક માનવી પણ માણસ છે, તેથી આ પ્રસંગ તેને માટે ઘણો જ ઉપયોગી છે. આજના માણસ, પાતે ધણા સુધરી ગયો છે. વિજ્ઞાનયુગમાં જીવે છે, પોતાનાં મુદ્ધિ શકિત અને સમજશકિત ધણી સારી રીતે વિકસ્યાં છે, પોતે ભિન્નભિન્ન ક્ષેત્રે અંગે ઉચ્ચ કક્ષાની જાણકારી માહિતી અને કૌશલ્યા ધરાવે છે વગેરે પ્રકારના ગમે તેટલા દાવા કરે, તે પણ તેનું મોટામાં મેટુ અપક્ષખણુ (અ પદ્મક્ષ) પરરત્રી પર કુદૃષ્ટિ કરવાનુ છે. અલબત્ત, આમાં અપવાદ અવશ્ય હાય. અહીં પશ્ચિમના દેશોની વાત કરવાને અ` જ નથી, કારણ કે ત્યાં જાતીય જીવનમાં સયમ વિરલ બાબત જ હોય એવુ ત્યાંનુ જીવન છે.
અટકતા
સ્ત્રી અને પુરુષ વિજાતીય તા છે, તેથી પરસ્પર આકષ ણ થાય, વિકાર થાય એ આમ તે સ્વભાવગત જ છે. પરંતુ આ કુદૃષ્ટિ કે વિકાર માત્ર માનસિક વ્યભિચારની સપાટી પર રહે તે પણ વ્યક્તિની સુખાકારી જેવી જળવાવી જોઈએ તેવી જળવાતી નથી તેમજ સ્વસ્થ વ્યકિતત્વનું નિર્માણુ થતું નથી. સમયને પણ દુર્વ્યય થતા હોય છે. ત્યારે એવા માણુ પણ છે જેઓ માત્ર દ્રષ્ટિ કે વિકા નથી, પરંતુ પી ગમન માટે પ્રવૃત્ત રહે છે. અન્ય સ્ત્રી પેાતાને વરરાજા ગણે ત્યારે આવે વિલાસી માણુસ પેાતાની જાતને ધન્ય ગણે છે. ખરેખર તેને શુ મળે છે ? તન અને મનની . દુઃસહ પીડા. પોતાનાં રાજિંદા જીવનમાં તે પેાતાનાં કાય'માં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતે નથી. પેાતાની શકિતએ છિન્નભિન્ન થતી રહે છે. પોતાના જ સસારને તે દુઃખમય બનાવે છે. ઘડીભર માણસ આર્થિક રીતે સમય હાય તે તેને ભલે પૈસાની તંગી ભેગવવી ન પડે પણ તેની પ્રતિષ્ઠાને જે હાનિ પહોંચે છે તેની પીડા તેને ઘણી ભાગવવી પડતી હાય છે. વાસ્તવમાં પી પ્રત્યે અનુચિત વલણ રાખવાથી માણસની પોતાની પાયમાલી જ છે. પેાતાનું અગત જીવન પેાતાની અંગત બાબત છે એવી દલીલ છે. સુયિાણી, પર ંતુ વાસ્તવમાં એવી વિચારસરણી આત્મવિનાશી છે.
આવા કામી પુરુષો પોતે તે પાયમાલ થાય છે પરંતુ પોતાની આસપાસના લેાને, અરે ! સમગ્ર સમાજને ખેદ હાનિ પહોંચાડે છે. પરસ્ત્રી પર કુદૃષ્ટિની દિશામાં આગળ ધપનાર માણુસ અન્ય માણુસના સસારને ઉજ્જડ બનાવવાની દિશામાં આગળ ધપે છે એ સ્પષ્ટ છે. મહી આપણે સમગ્ર સમાજનું ચિત્ર લઈએ ! આ બાબત વધારે સ્પષ્ટ બનશે, એ મિત્રા કાલેજ સુધી સાથે ભણ્યા હાય, હર્યાંર્યાં હોય અને સુખદુ:ખની વાતો પણ કરી હોય, પરંતુ પરણ્યા પછી બંને મિત્રો વચ્ચે થાડુ' અંતર પડી જાય છે. તેનું કારણ ખરી રીતે એ હાય છે કે બંનેને માણસમાં રહેલી ક્રુષ્ટિની વૃત્તિને લીધે પરસ્પર અવિશ્વાસ થાય છે. મિત્રની પત્ની સાથે વધુ પડતા સાહચાય ને લીધે પતન યાના બનાવા નથી જ બનતા એમ નહિ કરી શકાય. તેવી જ રીતે સગાસંબધીઓ વચ્ચે, અમલદારા-કમ ચારીઓ વચ્ચે, પંડાશી-પડેાશી વચ્ચે, સહકાયકરા વચ્ચે વિજાતીય સહવાસને લીધે થતા અણુબનાવનાં કારણેા ખીજા જે અપાતાં હાય તે, પર ંતુ તેનું એક મહત્ત્વનુ સૂક્ષ્મ અને
તા. ૧૬-૨-૧૯૯૦
નાજુક કારણ । માસમાં રહેલી જાતીય વૃત્તિ ''ગેના અવિશ્વાસ છે. કાઈક દાખલામાં આ વિશ્વાસ પુત્રને પેાતાના પિતા પ્રત્યે પણ હાય છે. માસનું જીવન આ અવિશ્વાસની ભૂમિકા પર ચાલે છે, ગેહવાય છે, અને આકાર પામે છે. જે સારા માનવીય સબંધા કહેવાય, જે ભાઇચારા કહેવાય, જે ભાવજીવન કહેવાય તે આ જાતની અવિશ્વાસ અને શ્રીકને લીધે અદ્રશ્ય થતાં રહ્યાં છે. અવિશ્વાસ અને ખીથી જીવતા માણુસેના સમાજનુ ચિત્ર યાજનક હેમ એ દેખીતુ છે. આવા સમાજમાં યોગ્ય અથ'માં પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી 'અશકય છે.
આજના છે. તે ઉપયોગી
તેટલાં
મનતા
અહી એવી દલીલ કરવામાં આવે કે આ જાતનાં અવિશ્વાસ અને ખીક માનસિક નબળાઇને લીધે છે. તે પછી કાઈ પર વધુ પડતા વિશ્વાસ ન રાખવે। એમ શા માટે કહેવામાં આવે છે ! એવા દાખલા રહ્યા છે જેથી માણસનાં રવભાવમાં આ જાતનાં અવિશ્વાસ અને ખીક સહજ બની ગયાં છે. સમાજમાં સૌ કાણુ પરસ્ત્રીને માતા, બહેન કે દીકરીતુલ્ય ગણે એવી વાત હેત તેા સાધુસતા, ભકતે કે સતેને એવી મતલબનાં પદે રચવાની કે ઉચ્ચારણે કરવાની આવશ્યકતા હતા જ નહિ. જે મનની નબળાઈથી શકા થાય છે એ જુદી બાબત છે, જ્યારે આ જાતના અવિશ્વાસ તે સવવ્યાપી છે અને તેથી ત્રિચાર કરવા જેવી ખબત છે.
સ્ત્રીઓ કેવુ જીવન ઇચ્છે છે ? સ્ત્રીઓ વિશે પુરુષવર્ગ ભલે ગમે તે રીતે વિચારે, પણ ઊ'ડી રીતે વિચારતાં જણાશે કે સ્ત્રીઓને સ્વમાનરહિત જીવન પ્રત્યે નફરત છે. સ્ત્રી ગૃહિણી તરીકે તેમજ માતા તરીકે જરૂરી યોગ્ય પ્રવૃત્તિ સાથે ઉચિત આદરવાળું અને વ્યવસ્થિત જીવન જીવવા માગે છે. આવુ જીન્નન સ્ત્રી માટે વાસ્તવિક ત્યારે જ અને જો સમાજના પુરુષવગ'માં સહધ્રુવ જેવી દષ્ટિ નિર્માણુ થાય તા. બધા ગાંધીજી બની ન શકે અથવા અધા સદેવ બની ન શકે એવી દલીલને આખરી દલીલ ગણવામાં આવે તેા પછી વ્યકિત અને સમષ્ટિ બંનેની સુખાકારી માટેની ઉચિત દિશામાં પગલાં માંડવાના આરંભ પણ કદી થાય જ નહિ. અહીં એટલુ જ કહેવુ ઉચિત લાગે છે કે જે સમાજમાં નારી પ્રત્યે આદર નથી તે સમાજમાં પ્રગતિ અને સુખકારી અસભવ છે.
માતા
આદરવાળુ
સહદેવે દેવીએ ને માતા જેવી ગણી તેથી તેને ખૂબ લાભદાયી વરદાન મળ્યું. તેવી જ રીતે આધુનિક માનવી સ્ત્રીને આદર કરે અને તેના પ્રત્યે મા, બહેન કે દીકરી તુલ્લ દષ્ટિ રાખે તે તેને સ્ત્રીએ આશીર્વાદથી સુખાકારી પ્રાપ્ત થાય. દેવીએ પાસે વરદાનનું ગણિત હતું તે અહીં માનવતાભર્યાં. જીવન પ્રત્યે આશીર્વાદનુ ગણિત છે. તેવી જ તેમજ રીતે સ્ત્રી ગૃહિણી તરીકે તરીકે જરૂરી યાગ્ય પ્રવૃત્તિવાળુ ઉચિત અને વ્યવસ્થિત જીવન જીવવા માગે છે તેવી અનુકૂળતા પુરૂષવગ' સહદેવ જેવી દષ્ટિ કેળવીને કરી આપે તે માતાઓના આશીર્વાદથી આ સમાજ નદનવન બને તે માટે ગાણિતિક ગણતરી કરવાની કાઈ જ આવશ્યકતા રહેતી જ નથી. ભગવાન મહાવીર, ભગવાન બુધ્ધ, સિધ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાય, ભગવાન સ્વામિનારાય, શ્રીમદ રાજચંદ્ર વગેરેથી માંડીને કિશોરલાલ મારૂવાળા જેવા ચિંતાએ પારાથી દુર રહેવાની જે શીખ આપી છે, તે વ્યકિત અને સમષ્ટિ તેના કહ્યાણ અને સુખાકારી માટે આપી છે. તે આધુનિક માનથી સમજશે ’?
m
6