________________
તા. ૧૬-૪-૧૯૦
ત્યાર પછી તેઓ કલકત્તા ગયા. એક દિવસ કલકત્તામાં તે ભગવાન પાર્શ્વનાથનુ ધ્યાન ધરીને ખેઠા હતા તે વખતે ધ્યાનમાં એક કાળા નાગ પોતાની સામે મે ફાડીને આવતા એમણે જોયા. આંખ ઉઘાડીને જોયું તે કશું દેખાયું નહિ. તેમણે વિચાર કર્યાં કૈં ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન ધરતાં ધરણેન્દ્ર દેવે દર્શન દીધાં છે. એમાં કાઈ સકત રહેલા છે. માઢુ ફાડેલા કાળા નાગ સૂચવે છે કૈં કાળરૂપી નાગ મારા ઘડીકમાં કાળિયા કરી જશે. માટે મળેલે મનુષ્ય જન્મ મારે ફાગટ ગુમાવવા નહિ. આવા વિચાર આવતાં તેમણે સવ પરિગ્રહના ત્યાગ કરવાને અને ક્રિયાદ્વાર કરી સવેગી સાધુ થવાતા નિય ર્યાં. તે વખતે ક્રા યાત્રિક તેમને જોને, તેએાઇ મુનિ મહારાજ છે. એમ સમજીને વંદન કરવા લાગ્યા, ત્યારે તેને અટકાવીને તેમણે યાત્રિકને કહ્યુ, ‘ભાઇ, હું મુનિ નથી. હું તે હજી યતિ છું. મારા આત્મા હજુ વદનને મેગ્ય નથી. માટે મને વંદન ન કરશેા.' અલબત્ત, તેઓ મુનિ થયા નહેતા, પશુ તેમનું અ ંતર તે મુનિ થવા ઝ ંખી રહ્યું હતું.
પ્રબુદ્ધ જીવન
કલકત્તાથી પતિ શ્રી મેહનજી જુદાં જુદાં તીર્થાની યાત્રા કરતાં કરતાં કાશી આવ્યા. થાડા વખત ત્યાં શકાત દિલ્હી, આગ્રા, જયપુર વગેરે સ્થળે આવ્યા. વિ. સ. ૧૯૩૦માં તે જ્યારે વિહાર કરીને જયપુર શહેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં રાત પડતાં જંગલમાં એક વાવમાં તેમને સુકામ કરવા પડયા હતા. રાતને વખતે એ વાવમાં એક વાધ પાણી પીવા આવ્યે પેાતાના તરફ વાધને આવતા જોને યતિશ્રી તરત જ કાઉસગ્ગ ધ્યાનમાં ખેસી ગયા. વાઘ થાડીવાર ત્યાં ઊભો રહ્યો અને પછી પેાતાનું મસ્તક નમાવીને ચાલ્યા ગયા.
રાજસ્થાનમાં જુદે જુદે સ્થળે વિહાર કરીને પછી તેઓ અજમેર ગયા. તેમને લાગ્યું કે હવે પાતે સ ંવેગી દીક્ષા લ લેવી જોઇએ એટલે અજમેરમાં સ. ૧૯૩૦માં ૪૩ વર્ષની વયે એમણે ભગવાન સભવનાથના દેરાસરમાં જ! ભગવાનની સાક્ષીએ અને સંધની સમક્ષ, સંધની સમતિપૂવ ક સવેગી દીક્ષા ધારણ કરી. તે મુનિશ્રી મેહનલાલ જી થયા. એમણે ત્યારપછી મુનિ તરીકે પ્રથમ ચાતુર્માસ ૧૯૩૧માં રાજસ્થાનમાં પાલી શહેરમાં કર્યું" હતુ. મુનિ તરીક તેમણે તે સમયના મહાન આચાય શ્રી સુખરિતુ શિષ્યપણુ સ્વીકાર્યું હતું.
સં.
મુનિશ્રી મેહનલાલજી મહારાજે પાલી પછી અનુક્રમે સિરાહી, પાલી, સાદડી, જોધપુર, અજમેર, પાલી, જોધપુર, સિરેાહી, અજમેર, પાટણુ, પાલનપુર, લેાધી, અમદાવાદ, પાલિતાણા વગેરે સ્થળે ચાતુર્માંસ કર્યાં હતાં.
મહારાજશ્રી જ્યારે સિરાહીમાં બિરાજમાન હતા ત્યારે સિરડીના નરેશ કેસરીસિંહુજી તેમને મળવા માટે આવ્યા હતા. પ્રથમ મુલાકાતે જ સિરાહી નરેશ મહારાજશ્રીની તેજસ્વી અને પ્રભાવશાળી મુખમુદ્રા અને અગાધ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. તેમને થયું કે ‘હું મહારાજશ્રી માટે શું કરી છૂટું ? તેઓ તાકાંચન અને કામિનીના યાગી છે. પરંતુ તે મારે ત્યાં ગાચરી વહેરવા પધારે તે મતે બહુ આનંદ થશે.' તેમણે એ માટે મહારાજશ્રીને વિનંતી કરી. પરંતુ મહારાજશ્રીએ કહ્યુ, ‘રાજન ! ગાયરી તેમને કાપણ
૧૧
ચંદ્રસ્થ વહેરાવી શકે. વળી અમારે સાધુઓને રાજપિડતા નિષેધ હોય છે. પરંતુ આપ તે મને ગાચરી કરતાં પણુ વધારે ચડિયાતી વસ્તુ આપી શકે છે.'
''
સિરાહી નરેશે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું, હું શું આપી
શકું ?'
મહારાજશ્રીએ કહ્યુ’, ‘જીવદયા. દશેરાને દિવસે પાડા વધ બંધ કરે. તમારા રાજ્યમાં પયું પશુમાં માંસાહાર માટે જીવહિં’સા ન થાય એવા કાયદા મને આપે.’
મહારાજશ્રીની વિનંતી સ્વીકારીને સિરાહી નરેશે પાડાના વધ બંધ કરાવ્યા. પેાતાના રાજ્યમાં શ્રાવણ વદ ૧૧થી ભાદરવા વદ-૧૧ સુધી એમ એક મહિતે કાયમને માટે પશુહિંસા બંધ રાખવાનું ફરમાન કર્યુ હતું. સિરાહી નરેશ મહારાજશ્રીને વંદન કરવા વારવાર આવતા અને મહારાજશ્રીની ભલામણથી પોતાના રાજ્યમાં રાહિંડા ગામમાં જિનમંદિર બાંધવા માટે અનુમતિ આપી હતી. બ્રાહ્મણવાડા ગામમાં પણ જિનમ ંદિરના કબજો જૈતાને સોંપવા માટે એમણે ફરમાન કાઢ્યું હતુ.
સં. ૧૯૩૬માં મહારાજશ્રી એસિયા ગામે પધાર્યાં હતા. એક દિવસ સવારમાં ગામના પાદરે પાતે સ્થલિ ગયા હતા. ત્યારે એક રેતીના ટેકરા પાસેથી પસાર થતા હતા. એ વખતે એમના દાંડે. રેતીમાં ધાર્યાં કરતાં ધણા વધારે ઊડા ચાલ્યા ગયે.. એથી મહારાજશ્રીને કુતૂહલ થયું. એમણે ત્યાં બે ત્રણ જગ્યાએ રેતીમાં દાંડા ખેસી જોયે તે જાણે કામ પથ્થર સાથે તે અથડાતે હાય તેમ લાગ્યું'. તેમને થયુ આ રેતીના ડુંગર નીચે જરૂર કાઇ મેટી ઇમારત હાવી જોઈએ. કદાચ કાઈ જિનમંદિર જ હશે એવું પણ એમને લાગ્યુ, કારણ કે એસિયાનગરી જૈનેાની પ્રાચીનનગરી હતી, ઉપાશ્રયમાં આવીને એમણે સધના આગેવાને તે વાત કરી. એસિયા ગામ તે! નાનુ હતુ. એટલે પાસે આવેલા જોધપુર અને લેધી એ ખે નગરીના શ્રેષ્ઠિને પણ મહારાજશ્રીએ આ વાત કહી. જો આ રેતીને ડુંગર ખસેડીને ત્યાં ખાવામાં આવે તે તેમાંથી પ્રાયઃ જિનમંદિર નીકળે. મહાજશ્રીને પ્રભાવ એવા હતા કે જોધપુર અને લાધીના સઘેએ એ માટે થાય તેટલું ખર્ચ કરવાની તત્પરતા દાખવી. રાજ્યની પરવાનગી લ તરત જ એ ક્રામ હાથ ધરવામાં આવતાં રેતીના ઢુંગર નીચેથી જિનમ ંદિર મળી આવ્યું. મહારાજશ્રીની પ્રેરણાથી એસિયાના એ જિનમંદિરને ત્યાર પછી જિર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યા હતા. આજે હવે ત્યાં નિયમિત સેવાપૂજા થાય છે.
રાજસ્થાનમાં પાલી, સિરાહી, સાડી, જોધપુર, અજમેર વગેરે સ્થળે ચાતુર્માસ કરી મહારાજશ્રીએ ફેરઠેર ધમની ભાવના લેકામાં જાગૃત કરી હતી. એમણે કન્યાવિક્રય, મદ્યપાન, માંસભક્ષણુ, મરણ પછી ફૂટવાના રિવાજ વગેરે બંધ કરાવ્યાં હતાં. એમનુ' વ્યક્તિત્વ એટલું બધુ તેજસ્વી અને પ્રભાવ શાળી હતું કે એ ચેડાં ર્ષોમાં જુદે જુદે સ્થળે મળીને ૫૦૦ જેટલા હિન્દુ લેકાએ જૈનધમ' અંગીકાર કર્યાં હતા. મારવાડના લેકાએ એમને ‘મરુધરદેશદ્વારક'નું બિરુદ આપ્યુ હતું.
સ, ૧૯૩૭ નું ચાતુર્માસ પાલીમાં કરીને તેએ જોધપુર પધાર્યા હતા. તે વખતે પોતાનુ જમણું અંગ ફરકવા