________________
*
પૂર્વી જયારે બધાઇ ગયેા અને પ્રયાગ તરીકે પહેલું એન્જિન * પુલ ઉપરથી પસાર થવાનું હતુ ત્યારે તે સહીસલામત પસાર થાય એ માટે અનેક લેાકાએ માનતા માની હતી જયારે પહેલી ટ્રેન પુલ ઉપરથી પસાર થઇ અને સામે કાંઠે સ્ટેશન પર પહોંચી ત્યારે હજારો લકા તે જોવા એકત્ર થયા હતા. એન્જિનને ફૂલહારથી વધાવવામાં આવ્યું હતું, સ્ટેશન ઉપર લેાકાએ શ્રીફળ વધેર્યાં હતાં એક ઉત્સવ જેવી ઘટના બની હતી. રેવામાતા કાપે નથી ભરાયાં થયા છે એ ઘટના ત્યારે ઘણી ચમત્કાર ભરેલી નમ દા ઉપર બધ પણ જ્યારે પૂરા થશે
પણ પ્રસન્ન મનાઇ હતી. ત્યારે આવે
ઉત્સવ થશે.
પ્રશુદ્ધ જીવન
વરસાદ પછી નદીઓની વેડફાઇ જતી જનસંપત્તિને મેટા બંધ દ્વારા સ ંગ્રહી લેવાય તેા દુકાળ, પૂર વગેરેનાં અનિષ્ટને ટાળવા ઉપરાંત ખેતી, વીજળી, પીવાનું પાણી હવામાન વગેરેની દ્રષ્ટિએ તેને ઉપયોગમાં લઇ શકાય. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા યુરોપ-અમેરિકાએ આ બાબતમાં વર્ષો પહેલાં ઘણી પ્રગતિ કરી લીધી છે. હુવર ડૅમ દ્વારા અમેરિકાએ રણુ પ્રદેશને હરિયાળા બનાવી દીધા છે.
કાઇ પણ મેૉટી યોજના થાય એટલે કેટલીક સમસ્યાએ ઊભી થવાની. નદી ઉપર બંધ બંધાય એટલે હેઠવાસનાં કેટલાંક ગામાને મળતું નદીનું પાણી બંધ થઇ જાય અને ઉપરવાસનાં કેટલાંક ગામા ડૂબી જાય. એટલે ત્યાના લોકાને સ્થળાંતર કરવાની જરૂર પડે. વિકાસ યાજનામાં સરકાર આવા દરેક પ્રશ્નનું નિરાકણું કરે છે, તેમ છતાં કેટલાક અસ તેાષ રહી જાય છે. આવા પ્રશ્નોમાં રૂઢિગ્રસ્ત વિચારકા એક દૃષ્ટિએ વિચારે અને પ્રગતિશીન વિચાર ખીજી દષ્ટિએ વિચારે એમ બનવું સ્વભાવિક છે, પર તુ આ વૈચારિક મતાન્તર આંદાલનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે પ્રશ્ન હોય તેના કરતાં વધુ ઉગ્ર બને છે.
જે બંધનાં પાણી પેાતાના જ રાજ્યમાં રહેતાં હાય તે ખંધના પાણીમાં ડૂબતાં ગામેાના લેાકાના પુનઃવ`સવાટ અને આજીવિકાના પ્રશ્ન મુખ્યત્વે તે રાજ્યના પોતાના જ રહે છે. એટલે તેમાં વિવાદને અવકાશ પ્રમાણમાં આ હાય છે. ભારતમાં નાના મેટા ભ્રૂણા બંધ ખંધાયા છે, પરંતુ તેમાં આંદોલને ખાસ થયાં નથી. નમ'ા બંધ એ એક આંતર-રાજ્ય બંધ છે. ગુજરાતની મોટામાં મોટી નદી નમ દા છે, પર ંતુ તેના ઉપર જો બંધ બાંધવામાં આવે ! તેનુ પાણી ગુજરાતની હદમાં
(સ્વ. શાંતિસૂરિજી-પૃષ્ઠ ૨૦થી ચાલુ)
ત્યારૢ પછી મહારાજશ્રી વિશેષપણે એકાન્તમાં રહેતા. એમની વૈયાવચ્ચ કરવા માટે એમના લકતામાં ફૂલચંદભાo, શાંતિભાઈ ભગત, ચ'પકભાઇ વગેરે। રહેતા. છેલ્લે છેલ્લે મહારાજશ્રીને તાવ રહેતા અને શ્વાસ ચડતા હતા. એમ કરતાં વિ. સં. ૧૯૯૯ માં તા. ૨૨-૯-૪૩ ના રોજ રાત્રે ત્રણ વાગે ૐ શાંતિના જાપ કરતાં કરતાં એમણે દેહ હેડયે – એમના કાળધમના સમાચાર ચારે બાજુ પ્રસરતાં સમગ્ર ભારતમાંથી જૈન-જૈનેતર ભકતા આખુ આવી પોંચ્યા. સૌનીચ્છિાનુસાર મહારાજશ્રીના પાર્થિવ દેહને માંડાલી લઇ જવામાં આવ્યા અને ત્યાં અગ્નિસ કાર કરવામાં આવ્યો. દાદાગુરુ શ્રી ધમ'વિજયજીની પવિત્ર જન્મભૂમિ અને સ્વગ'વાસની ભૂમિ, પૂ. જ્ઞાતિસૂરિના અ ંતિમ સાંસ્કારથી વિશેષ પવિત્ર બની. માંડાલીનું ગુરુમંદિર એક રમણીય તી ભૂમિ બની ગયું.
- *
તા. ૧૬-૬-૧૯૯૦
...
જેટલું રહે તેના કરતાં કુલ વધુ પાણી મધ્ય પ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં રહે. પેાતાના રાજયની હદમાં પારકા રાજયના બંધનુ પાણી આવી જાય તા સ્ત્રાના પ્રશ્ન ઊભા થાય. બહુ મથામણને અ ંતે બંધની ઊંચાઇ, પાણીની વહેંચણી, વીજળીની વહેંચણી, ડૂબી જતાં ગામના પુનઃવ સવાટ, પર્યાવરણ અને જંગલના પ્રશ્નનું નિરાકરણ ઘણે 'શે થયુ છે, તે પણ ભારતમાં લેાકશાહી અને પ્રજાપેાકારના નામે કેટલાંક આંદૅાલન વિકાસ યેજનાઓને વિલ ખમાં નાખી રૃ છે. નમ'દા યાજના તેનુ મેટુ દુષ્ટાંત આવી મેટી યોજનાઓને મંજૂરી આપવામાં કેન્દ્ર સરકારના મેવડી મડળ અને વિશેષતઃ વડા પ્રધાનની વગ ઘણી ચાલતી હાવાથી આ યોજનાને ગુજરાત સામેના એક રાજદ્વારી શસ્ત્ર તરીકે ઇન્દિરા ગાંધીએ ધણીવાર વાયુ` છે. જો એમ ન થયું હેત તે અને ભારતના તમામ રાજકારી નેતાએમાં સંપ, સુલેહુ સહકાર અને દીધદષ્ટિ હોતું તે નમ દા–ચેાજના ધણી વહેલી અને વધુ સારી રીતે પાર પડી શકી હેત. હવે ચાલુ થઇ ગયેલી આ યેજના જો નિર્વિર્ડને સારી રીતે પાર પડશે તે ગુજરાતને ઝડપી વિકાસ થશે, ખેતી, પીવાનું પાણી, દુકાળ, અતિવૃષ્ટિ વગેરેની ઘણી સમસ્યાઓનુ હંમેશને માટે નિરાકરણ થશે, અને ગુજરાતની અને તે દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિમાં તેનું શુ માટુ' યોગદાન રહેશે.
નિષ્ણાતેની સાથે ખેસીને અભ્યાસ કર્યાં વગર, હેતુ. અને કાય' પૂરા સમજયા વગર આંદાલના ઉપાડવાં તેમાં અહુ ડહાપણ રહેલુ નથી. લેકશાહીમાં આંદલના વગર લેકજાગૃતિ આવતી નથી અને સરકારને પ્રજાના વાણની પૂરી સમજ મળતી નથી એ સાચુ છે; તેા પણુ આંદાલને તે પરસ્પર વિરુદ્ધ ખેય પ્રકારનાં સભવી શકે છે.' અને અદિશામાં ઉપસ્થિત રહેનાર માનવ સમુદાયની સંખ્યા ઉપરથી માપ કાઢવું એ કેટલીકવાર ગેરરસ્તે દોરનારું બની શકે છે. વસ્તુત : આપણે ત્યાં લેાકશાહીને નામે આંદલનામાં લેાકેાનાં સમય અને શકિતના કારણુ ધણેા બધા દુર્વ્યય થાય છે.
ગુજરાતે હાલ દર્શાવેલી સ`પની ભાવના બંધ બંધાયા પછી પણ એટલી જ કે વિશેષ રહે, પાણીની વહેંચણી મટે ગુજ રાતમાં આંતરસ ધ' ન થાય, સંકુચિત યુકત રાજયવાદ કે જિલ્લાવાદ ન વધે અને ઉદાર રાષ્ટ્રવાદ તથા વૈશ્વિક માનવતાવાદની ભાવના પ્રસરી રહે તેા બંધની સાથ`કતા વધુ લેખે ગણાશે !
રેવામાતાના આશીર્વાદ સમગ્ર ભારત ઉપર વરસી રહે ! રમણલાલ ચી. શાહુ સૌથી વધુ ગીતે એક ભકત કવિ શ્રી ક્રિ`કરદાસે લખ્યાં છે. તદુદ્ઉપરાંત સાધ્વીશ્રી વલ્લભત્રીજી, શ્રી જ્ઞાનશ્રીજી શ્રી વિચક્ષણાશ્રીજી શ્રી રાજેન્દ્રશ્રીજી વગેરેએ પણ આ જલિકાવ્યે લખ્યાં છે. પડિતા શ્રી હીરાકુંવર બહેને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ સ્તુતિ ચી છે, ગુજરાતી, હિંદી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ કેટલાંક અત્રિ કાવ્યો લખાયાં છે. ' કિ’કરદાસે લખેલી પતિઓમાંથી નીચેતી પાંકિતમાં મહારાજશ્રીના વ્યકિતનાં પાસાં વણુ વાયાં છેઃ
નખીરા રાજવી આવ્યાં, જીવનમાં ભેદ નવ લાગ્યા. સવ'ને એક સરખાષા, પ્રભા શાંતિસૂરીશ્વરજી યુરોપિય, પારસી. રાજન, કરે છે કકને પાવન; જપાવે ૩૨ અહમ્, પ્રભા શાંતિસૂરીશ્વરજી. ચેગનિષ્ઠ આચાય શ્રી વિજય*સરસૂરીશ્વરજી મહારાજે લખ્યું' હતુ' કે 'પયાઁગી શ્રી શાંતિવિજયજી ત્યાગી, ઉચ્ચ વૈરાગી, એકાંત સેવનાર, નિસ્પૃહી, સવ' જીવા તરફ પ્રેમ રાખનાર, પોતાના શુભ સંકલ્પથી વિશ્વનુ કલ્યાણુ ઈચ્છનાર, વિની, નમ્ર અને માયાળુ સ્વભાવના હતા.
શ્રી શાંતિસૂરિનાં જીવન અને ભાવનાને બિરદાવતાં ધણાં બધાં ભક્તિગીતે એમની હયાતીમાં અને હયાતી પછી લખાચેલાં છે. એમાં સૌથી મહત્ત્વનાં ક્ષતિગીતા તા સ્થાનકવાસી લીંબડી સ ંપ્રદાયના કવિવસ નાનજી મહારાજે લખ્યાં છે.