Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 173
________________ ૧૭ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઇ જૈન યુવક સંઘ નવી કાર્યવાહક સમિતિ અને અન્ય સમિતિઓ શ્રી મુંબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા સોમવાર, તા. ૧-૧૦-૧૯૯૦ના રોજ સાંજના ૫-૩૦ ક્લાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળી હતી.. સંધના અન્વેખિત હિસાબો, સરવૈયુ, અને નવા વર્ષનાં અંદાજપત્રો રજૂ થયા બાદ અને તે મંજૂર થયા બાદ. નીચે પ્રમાણે પદાધિકારીઓની અને કાર્યવાહક સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી : [] પદાધિકારીઓ : (૧) ડૉ. રમણલાલ ચી. શાહ - પ્રમુખ (૨) શ્રી ચીમનલાલ જે. શાહ - ઉપ પ્રમુખ (૩) શ્રીમતી નિરુબહેન એસ. શાહ- મંત્રી (૪) શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ- મંત્રી (૫) શ્રી પન્નાલાલ ૨. શાહ-કોષાધ્યક્ષય ગાંધી (૨૧) શ્રી શાંતિલાલ બી. ગાંધી (રર) શ્રી શ્રીપાળ ભંડારી (૨૩) શ્રી પ્રદીપભાઇ એ. જે. શાહ (૨૪) શ્રી મહેન્દ્રભાઇ વોરા (૨૫) શ્રી મીનાબહેન શાહ (૨૬) શ્રી ધીરજબહેન વોરા (૨૭) શ્રી અરુણભાઈ પરીખ (૨૮) શ્રી કાંતિલાલ નારણદાસ શાહ (૨૯) શ્રી કુસુમબહેન એન. ભાઉ (૩૦) શ્રી દમયંતીબહેન એન. શાહ (૩૧) શ્રી નાનાલાલ સંધરાજકા (૩ર) શ્રી મીરાંબહેન ભંડારી (૩૩) શ્રી યશોમતીબહેન શાહ (૩૪) શ્રી રમાબહેન જે. વોરા (૩૫) શ્રી બચુભાઇ પી. દોશી (૩૬) શ્રી રસિલાંબહેન મહેન્દ્રભાઇ ઝવેરી (૩૭) શ્રી સરલાબહેન સેવંતીલાલ પારેખ (૩૮) શ્રી આશાબહેન મહેન્દ્રભાઇ મહેતા (૩૯) શ્રી રેખાબહેન એસ. દોશી (૪૦) શ્રી શારદાબહેન ગાંધી (૪૧) શ્રી નટુભાઇ પટેલ (૪૨) શ્રી મહાસુખભાઈ કામદાર (૪૩) શ્રી ગુલાબ દેઢિયા (૪૪) શ્રી સ્મિતાબહેન બી. શાહ (૪૫) શ્રી આશિતાબહેન કાંતિલાલ શેઠ (૪૬) કાર્યવાહક સમિતિ ઃ (૧) શ્રી કે. પી. શાહ (૨) શ્રી તારાબહેન ૨. શાહ (૩) શ્રી વસુમતીબહેન ભણસાલી (૪) શ્રી સ્મિતાબહેન શિરીષભાઇ કામદાર (૫) શ્રી સુબોધભાઇ એમ. શાહ (૬) શ્રી અમરશ્રી પૂનમબહેન અતુલભાઈ શાહ (૪૭) શ્રી સંયુકતાબહેન પી. મહેતા (૪૮) શ્રી વિનોદભાઈ જે. મહેતા (૪૯) શ્રી કીર્તીભાઈ ફૂલચંદ દોશી (૫૦) શ્રી હેમંતભાઈ આર. શાહ (૫૧) શ્રી ધીરુભાઇ દોશી (૫૨) શ્રી જયોતિબહેન એચ. શાહ (૫૩) શ્રી નેમચંદ એમ. ગાલા (૫૪) શ્રી જયોતિબહેન વી. શાહ (૫૫) શ્રી કૃષ્ણાબહેન એન. પારેખ (૫૬) શ્રી ચંદ્રકાન્તભાઈ ગાંધી (૫૭) શ્રી હિંમતલાલ એસ. ગાંધી (૫૮) શ્રી મહીપતભાઈ જે. શાહ (૫૯) શ્રી શાંતિલાલ ટોકરશી શાહ (૬૦) શ્રી પૂર્ણિમાબહેન એસ. શેઠ (૬૧) શ્રી ભારતીબહેન શાહ (દર) શ્રી સુશીલાબહેન સેવંતીલાલ કપાસી ( ૬૩) શ્રી નીતિનાબહેન ઈન્દુભાઈ કપાસી (૬૪) શ્રી અશોક મહેતા ( ૯૫) શ્રી પ્રમોદભાઈ પી. શાહ (૬૬) શ્રી પુષ્પાબહેન એમ. મોરરિયા (૬૭) શ્રી મધુસૂદન મોરજિયા (૬૮) શ્રી નરેન્દ્રભાઈ ભાઉ (૯) શ્રી લાવતીબહેન શાંતિલાલ મહેતા (૭૦) શ્રી નવીનભાઈ ડી. મહેતા (૭૧) શ્રી કુંદનલાલ રવિચંદ શાહ (૭૨) શ્રી ઈન્દિરાબહેન સોનાવાલા (૭૩) શ્રી જશવંતીબહેન કોટાવાલા ( ૭૪) સરલાબહેન મહેતા (૭૫) શ્રી ભગવતીબહેન શાહ (૭૬) શ્રી કલ્પાબહેન શાહ (૭૭) શ્રી સ્નેહલત્તાબહેન શેઠ (૭૮) શ્રી સુધાબહેન દલાલ (૭૯) શ્રી મોહિનીબહેન દલાલ (૮૦) શ્રી દામજીભાઈ એન્કરવાલા (૮૧) શ્રી શામજીભાઈ ટોકરશી વોરા (૮૨) શ્રી સેજલબહેન કામદાર (૮૩) શ્રી અરુણાબહેન સરવૈયા (૮૪) શ્રી મુદુલાબહેન શાહ (૮૫) શ્રી નવીનભાઈ શાહ 1 શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય સમિતિ : (૧) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ - મંત્રી (૨) શ્રી તારાબહેન ૨. શાહ (૩) શ્રી રસિકલાલ લહેરચંદ શાહ (૪) શ્રી ઉષાબહેન મહેતા શ્રી વસુમતીબહેન ભણસાલી (૬) શ્રી પુષ્પાબહેન પરીખ જરીવાલા (૭) શ્રી ઉષાબહેન મહેતા (૮) શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ (૯) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ (૧૦) શ્રી શૈલેશભાઇ એચ. કોઠારી (૧૧) શ્રી પુષ્પાબહેન સી. પરીખ (૧૨) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ (૧૩) શ્રી સુલીબહેન અનિલભાઈ હિરાણી (૧૪) શ્રી રસિકલાલ લહેરચંદ શાહ (૧૫) શ્રી ગણપતલાલ મ. ઝવેરી. 17 શાહ સોમવાર, તા. ૧૯-૧૧-૧૯૯૦ના રોજ મળેલી કાર્યવાહક સમિતિમાં નીચેની વિગતે કૉ-ઑપ્ટ સભ્યોની, સહયોગ સમિતિના સભ્યોની, નિમંત્રિત સભ્યોની અને એમ. એમ. શાહ વાચનાલય અને પુસ્તકાલય સમિતિના સભ્યોની નિયુકિત કરવામાં આવી હતી. 7 કો-ઓપ્ટ સભ્યો ઃ (૧) શ્રી કમલબહેન પીસપાટી (ર) શ્રી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાલા (૩) શ્રી જયંતીલાલ પી. (૪) શ્રી જયાબહેન ટોકરશી વીસ (૫) શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ. 1 સહયોગ સમિતિ ઃ (૧) શ્રી ડુંગરશી રામજી ગાલા (૨) શાંતિલાલ દેવજી નંદૂ (૩) શ્રી રમણભાઇ લાલભાઈ લાકડાવાલા (૪) શ્રી જયંતીલાલ ફત્તેચંદ શાહ (૫) શ્રી માણેકલાલ વી. સવાણી (૬) શ્રી વસનજી લખમશી શાહ (૭) શ્રી ચંપકલાલ એમ. અજમેરા (૮) શ્રી જોરમલ મંગળજી મહેતા (૯) શ્રી સી. એન. સંધવી (૧૦) શ્રી બસંતલાલ ડી. નરસિંહપુરા (૧૧) શ્રી પ્રવીણચંદ્ર ટી. શાહ (૧૨) ડૉ. ધનવંત ટી. શાહ (૧૩) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ (૧૪) શ્રી જ્યોતિબહેન પ્રમોદભાઇ શાહ (૧૫) શ્રી અરવિંદભાઈ ચોકસી નિમંત્રિત સભ્યો ઃ (૧) શ્રી બિપિનભાઈ જૈન (૨) શ્રી કપૂરચંદભાઇ ચંદેરિયા (૩) શ્રીમતી શર્માબહેન ભણસાલી (૪) શ્રીમતી મીરાંબહેન રમેશભાઈ મહેતા (૫) શ્રી ચંદ્રકુમાર જે. શાહ (૬) શ્રી ગુલાબચંદ કરમચંદ શાહ (૭) શ્રી નરુણાબહેન બિપિનભાઈ શાહ (૮) શ્રી જયોત્સનાબહેન શેઠ (૯) શ્રી શિરીષભાઈ કામદાર (૧૦) શ્રી રજનીભાઇ એલ. વોરા (૧૧) શ્રી પર્ણલેખાબહેન દોશી (૧૨) શ્રી જગમોહનભાઇ દાસાણી (૧૩) ડૉ. અમૂલ શાહ (૧૪) શ્રી ચંદ્રાબહેન હરસુખભાઈ શાહ (૧૫) શ્રી રમાબહેન વિનોદભાઈ મહેતા (૧૬) શ્રી રૂપચંદ ભણસાલી (૧૭) શ્રી સરોજબહેન મહેતા (૧૮) શ્રી મૃદુલબહેન જે. શાહ (૧૯) શ્રી રવીન્દ્રભાઇ એચ. મહેતા (૨૦) શ્રી મુકુન્દભાઇ } તા. ૧૬-૧૨-૯૦ વાચનાલય - પુસ્તકાલયના પાંચ ટ્રસ્ટીઓની નિયુકિત છ વર્ષ માટે થાય છે. સન- ૧૯૯૨ સુધી ચાલુ રહેનારા પાંચ ટ્રસ્ટીઓનાં નામ આ પ્રમાણે છે. (૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૨) શ્રી ચીમનલાલ જે. શાહ (૩) શ્રી કે. પી. શાહ (૪) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ (૫) શ્રી સુબોધભાઇ એમ. શાહ.

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178