________________
ર
યુદ્ધ અમન
અભિમાન આવી જાય છે. એના કષ્ટદાયક અનુભવ સ્વજને તૈ, સધીઓને પણ થાય છે. એમનું અભિમાન પરિસ્થિતિ અગડતાં આક્રમક સ્વરૂપ ધારણ કરે છે.
'તે
માંસને પેાતાના જીવનનિર્વાહ માટે કેટલીય વસ્તુની જરૂર પડે છે. એ માટે તે પરિશ્રમ કરે છે, કમાણી કરે છે અને પાતાને જોતી વસ્તુ ન્યાયપૂર્વ'ક મેળવે છે. જ્યાં સુધી આ પ્રકારના વ્યવહાર ચાલે છે ત્યાં સુધી આતુરતાને કે અવકાશ રહેતા નથી. પરંતુ ચીજવસ્તુઓ ઓછી હાધ અને તે મેળવવા માટે ઉમેદવારે ઘણા બધા ડ્રાય ત્યારે દરેકના ચિત્તમાં સ્વાર્થ' તરવરી રહે છે. જરૂર પડે તેા ખળ અજમાવીને પણ પેાતાને માટે ચીજવસ્તુ મેળવી લેવી જોઇએ એવુ માનનારા આતુર લે! દુનિયામાં ઓછા નથી.
યજ્ઞાતુર માણુસા પણુ ખીજાને સતાપ કરાવે છે. ક્રાઇ પણ પ્રકારે નામના મેળવવી એ એમનું લક્ષ્ય હોય છે. પેાતાના સદ્ગુણા અને કાર્યા અનુસાર કટલાક માસની સમાજમાં ચેામેર પ્રીતિ સ્વાભાવિક રીતે પ્રસરતી હાય છે. તે બીજાને પરિતાપ કરાવતી નથી. સાચા સાધુસ તા કે કે સજજન -માણુસે। પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ' કે' ચેષ્ટા કરતા નથી. પરંતુ કેટલાક માણસે સમાજમાં અનેક લેકા પેાતાને એળખે એટલા માટે કઇકને કેક તુકકાઓ દાડાવતા રહે છે. પોતાના નાનાં મોટાં કાય'ની તેાંધ જો લેાકાએ કે વત માનપન્નાએ લીધી ન હેાય તે તેઓ ખેચેન બની જાય છે. પેાતાના રાષ અનેક લેાકા ઉપર તેએ ડાલવે છે. ચેવેન પ્રાદેળ પ્રસિધ્ધ પુરુષો મવેત્ એ એમના મત્ર હોય છે. કેટલાક પ્રીતિના વ્યસની માણુસાને થાડા દિવસ સુધી જે પ્રસિદ્ધિમાંથી બાકાત રાખવામાં આવે તે તેમની માનસિક બીમારી વધી જાય છે. અને તેઓ બીજાને ઉપદ્રવેા કરવાનુ ચાલુ કરી દે છે.
“ જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસે પદાતુર હાય છે. કોઇક સંસ્થામાં કાઈક નાનુ કે મેાટું પદ મેળવવા માટે તેમની તાલાવેલી એટલી બધી ઉગ્ર હોય છે કે તે પદ ન મળે ત્યાં સુધી તેમને ચેન પડતુ નથી. માણસને પેાતાની પાત્રતા અનુસાર કાષ્ઠ પદ સ્વાભાવિક રીતે મળે તો તે જુદી વાત છે. પરંતુ પેાતાનામાં પાત્રતા ન હોય તે પણ અમુક પદ મેળવવા માટેની તેમની લાલસા એટલી બધી આવેગમય હાય છે કે તેની જાણ્ થતાં કેટલાય લેાને તેમના પ્રત્યે નફરત થાય છે; નિદા અને કલહનું વાતાવરણ સજાય છે. પદ મેળવવા માટે આંટીધુટી અને કાવાદાવાની ચાજના થાય છે. એકાદ એવા માણસને કારણે ખીજા કેટલાય માંણુસેને માનસિક પરિતાપ થયા કરે છે. ખુદ પદાતુર માણસને પણ માનસિક પરિતાપ ઓછે. હાતા નથી. જો પાતે પદ મેળવવામાં પરાજિત થાય છે તે સ્વખચાવ અને પરિનંદાનુ તેનુ વિષચક્ર લાંબા સમય સુધી ધૂમ્યા કરે છે
આતુરતાનુ માઢુ ક્ષેત્ર તે રાજકારણ છે. જેમાં દેશ માટે અને સત્તા મેડી તેમ તેમાં સર્વોચ્ચ પદ મેળવવા માટેના ઉમેદવારેા ધણા બધા રહેવાના. અન્ય ક્ષેત્રાં કરતાં રાજકારણમાં પડેલા સત્તાતુર માણસે લેને વધુ પરિતાપ કરાવે છે. હવે તે જ્યારે પ્રચાર માધ્યમાં ઘણાં વધી ગયાં છે ત્યારે સત્તાતુર માણુસેના કાવાદાવાની ધણી બધી ગુપ્ત વાતા બહાર આવી જાય છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે માણસ મેટી લાંચ આપે છે, મેટી લાંચ લે છે અને વખત આવે પ્રતિસ્પી' જૂથની વ્યક્તિઓને યુતિપ્રયુકિતથી મરાવી પણ નાખે છે. સામ્યવાદી દેશમાં સ્ટેલીન અને ખીન્ન સત્તાધીશોએ પેતાના સત્તાકાળ દરમિયાન સત્તાતુરતાને ખાતર હજારા-લાખા માણુસેની ગુપ્ત રીતે હત્યા કરાવી નાખી છે. સત્તાના નશા ક્યારેક આખી પ્રજાને એને' ચડે છે કે તે
તા. ૧૬-૪-૧૯૯
પાડોશી રાજ્યોના પ્રદેશ પચાવી પાડવા માટે અથવા તેના ઉપર વ'સ્વ જમાવવા માટે યુદ્ધના આશરા લે છે. દુનિયાનાં તમામ યુદ્ધોના મૂળમાં સત્તા પર રહેલી વ્યક્તિની પોતાની સત્તા માટેની અને વિજય માટેની આતુરતા જ જવાબદાર હોય છે. સત્તા પર રહેવુ, વિજયાતુર નવું અને દુશ્મન દેશ પ્રત્યે ઉદાર બની ક્ષમાની ભાવનાને અપનાવવી એ ખે સામાન્ય રીતે - સાથે સંભવી ન શકે.
માસમાં જાગેલી તીવ્ર અભિલાષાએ તીવ્ર રાગ કે તીવ્ર ષમાં પરિણમે છે. જ્યારે ઈચ્છા, વાસના, અભિલાષા,
તુરતા ઇત્યાદિની તીવ્રતા, ઉત્કટતા કે ઉગ્રતા મનુષ્યના - ચિત્તમાં પ્ર તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી ખેસે છે. · એ વખતે સત્ય, ન્યાય, નીતિ, ધ્યા વગેરે સગુણા પણ તેને અપ્રિય થઇ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે • તે નિર્દેશ્ય બનતાં અચકાત નથી. ખીજા લેકાને માનસિક પરિતાપ પહેાંચાડવાની વાત તે હોય જ છે, પરંતુ આવા નિર્દય અને આતુર માણસે ખીજાની હત્યા કરવામાં પણ સકાચ કે મજ્જા અનુભવતા નથી. માણસ જ્યારે સ્વાર્થોધ બની જાય છે ત્યારે માનવતાના સહજ સદ્ગુણ તેનામાંથી અદ્રશ્ય થ જાય છે. કેટલાક આતુર માણસામાં, રાતદિવસ એક જ વાતનુ સતત ચિં તન,સેવન કે રટણ કરવાને લીધે, એવી ગ્રંથિ બંધાઈ જાય કે જેથી તેમની પરપીડનની વૃત્તિ આવેગવાળી, ઉન્માદમય બની જાય છે. તેઓ જ્યાં સુધી કાઇકને કષ્ટ આપે નહિ, દુઃખ આપે નહિ, પરિસંતાપ કરાવે નહિ ત્યાં સુધી તેમને શાંતિ વળતી નથી. કેટલાક પારધિ અથવા શિકારનું વ્યસન ધરાવતા માણસ પશુપક્ષીના શિકાર તા કરે જ છે, પરંતુ પાતે જેને શિકાર કર્યો હોય તે પશુ પક્ષીને જ્યાં સુધી પેાતાની નજર સામે તરફડતુ જુએ નહિ ત્યાં સુધી તેમને સ'તાષ થતા નથી. કેટલાક આતુર લેકાને પરપીડનના પ્રકારની આવી ગ્રંથિ વારવાર સતાવતી રહે છે.
જગતમાં જો શાંતિ અને સવાદિતા સ્થાપવાં હોય, રાષ્ટ્ર્ધ્વ અને રાષ્ટ્ર વચ્ચે અને પ્રજા પ્રજા વચ્ચે બધુત્વ અને સહકારની ભાવના જો સ્થાપિત કરવી હોય તો પ્રત્યેક કક્ષાએ આતુરતાને સંયમિત રાખવી જોઈશે. જેમ આતુરતા ઓછી તેમ. પરિતાપ એો. આતુરતાને સંયમમાં રાખવા માટે સૌથી પહેલી જરૂર છે સતેષની. માણુસ જ્યાં સુધી પેાતાની પુચ્છાઆને સ્વેચ્છાએ . પરિમિત કરતા નથી ત્યાં સુધી આતુરતા ઉપર તે વિજય મેળવી શકતા નથી. ઇચ્છાઓના કા અત નથી. માણસે પેાતાની શકિત, કક્ષા. ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ચ્છાઓને પરિમિત કરતા રહેવુ જોઇએ. એ પરિમિતતા જ્યાં સુધી વ્રતના રૂપમાં આવતી નથી ત્યાં સુધી પરિમિત કરેલી ઈચ્છા પણ અચાનક અપરિમિત બની જા શકે છે. આ એનુ મેટ્ટુ ભયસ્થાન છે, ન્દ્રિય સયમ અને ઇચ્છા પરિમાણુ દ્વારા પ્રાપ્ત થતા આનદ કેટલા ઊંચા પ્રકારના છે તે વિશેષપણે તે સ્વાનુભવથી જ સમજાય છે. જ્યાં આતુરતાના અભાવ છે, ત્યાં સયમ, સરળતા, સ્વાભાવિકતા, નિર્દોષતા, પ્રામાણિકતા, ન્યાયમુદ્ધિ પ્રવતવા માટે વિશેષ અવકાશ રહે છે. કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ અને સવાદિતા સ્થાપવાં હશે તે પ્રત્યેક કક્ષાએ ‘આતુરતા'ને પરિમિત કરતા. રહેવુ પડશે !
ભગવાન મહાવીરે માતુરા પરિતાનેન્તિ એ ખે શબ્દમાં સંસારના દુઃખદ સ્વરૂપનું અને મનુષ્યના મનની નબળી લાક્ષ ણિકતાનું કેટલુ વિશદ 'ન કરાવ્યુ` છે !
-મણલાલ ચી. શાહુ