________________
૧૩
પ્રબુદ્ધ જીવન
નવકારમંત્રના અધ્યયનરવરૂપ કે મત્રસ્વરૂપ એવાં પહેલાં પાંચ પદ ‘નમા' શબ્દથી શરૂ થાય છે. આ શબ્દનાં અને વ્ય જતે। અનુનાસિક વ્યંજને છે. અનુનાસિક ઉચ્ચારણ સરળ, શ્રમવિનાનું અને કણુ પ્રિય હાય છે. મુખ ખેાઢ્યા વગર પણ અનુનાસિક ઉચ્ચારણ થઇ શકે છે. બાળક ખેાલતાં શીખે છે ત્યારે 'ના', 'મા' જેવા એકાક્ષરી શબ્દા પહેલાં ઉચ્ચારવા લાગે છે. એટલે નવકારમાંત્રમાં નમા' પદ્મના ઉચ્ચારણમાં મુખના ઉચ્ચારણ અવયવને ઓછું કાય કરવુ પડે છે ૠને તેથી તેના ઉચ્ચારણમાં અભાવ, આનાકાની કે પ્રતિક્રિયા થવાને સંભવ રહેતા નથી.
વળી નવકારમંત્રના સ્વર-વ્ય ́જના વિશે એમ કહેવાય છે કે તે દરેકમાં એટલું બધું સામર્થ્ય' છે કે બાહ્યાવસ્થા, ઉચ્ચારણના અવ્યવાની ખેાડ, શીખાઉ અવસ્થા કે જ્ઞાનને કારણે તે સ્વરવ્યંજનનુ અશુદ્ધ કે આ પાછું ઉચ્ચારણ થઇ જાય અથવા એકને બદલે અન્ય સ્વર કે અન્ય વ્યંજનનુ જો ઉચ્ચારણ થઇ જાય તો પણ તેના કોષ્ટક મહત્ત્વના અને અનુરૂપ અ અવશ્ય થાય જ છે. વળી, તેવા ઉચ્ચારણમાં અશાતનાના દોષ લાગતો નથી. નમસ્કારમ'ત્રના ચિંતકાએ આ મ`ત્રનાં એવાં કેટલાંયે સંભવિત અન્ય ઉચ્ચારણેાનાં ઉદાહરણ આપીને તેને પણ સરસ અચ' ઘટાવી આપ્યા છે. એકલા પ્રથમ પદ નમો અરિહંતાણુ”ના પણ કેટલા બધા અથ' પૂર્વસૂરિઓએ દર્શાવ્યા છે! એ પથી સમજાશે કે નવકારમ ત્રમાં સ્વરવ્ય જનના ઉચ્ચારણમાં, અન્ય મંત્રાની જેમ અશુદ્ધિના દૅષ ઉપર ભાર મૂકીને તેના ભય ખતાવવામાં નથી આવ્યા. અલબત્ત, તેમ છતાં શુદ્ધિ માટેને આગ્રહ તા અવશ્ય ઋષ્ટ ગણાયા છે.
શું મત્રદ્રષ્ટા પહેલાં બધા સ્વયંજનાને વિચાર કરી, તેમાંથી પસંદગી કરી, અમુક ક્રમે તેને ગાઢવીને મ ંત્રની રચના કરતા હશે ? આ પ્રશ્નોના જવાબ એ છે કે મંત્રરચના એ કાઇ બૌદ્ધિક વ્યાયામ નથી, પરંતુ મંત્રદ્રષ્ટા એને પોતાની વૈયકિતક સાધના અનુસાર સ્વરૂપ, પ્રયેાજન, આરાધના, કાય'સિદ્ધિ, ઇત્યાદિની દ્રષ્ટિએ પેાતાના આત્મવરૂપમાં, આત્મસ વેદનામાં જે વરવ્ય જના સહજ રીતે ઊઠતા, અનુભવતા હશે તે જ રવરવ્યંજના એની મેળે ગેઠવાઇ જઇને મંત્રસ્વરૂપ બની જતા હશે. આ એક અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ અનુભૂતિના વિષય છે. તેમાં પણ ખે સાધકાની અનુભૂતિ જુદી જુદી હાઇ શકે છે. એટલે એમાં કાર્ય એક જ નિશ્ચિત નિયમ ન પ્રવતી' શકે.
નવકારમંત્રના અક્ષરા રહસ્યમય અને સાંકેતિક છે. નવકારમ`ત્રમાં જે રીતે તે સ્થાન પામ્યા છે તેમાં તેનું માત્ર ગાણિતિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ પ્રયેાજન જોઇ શકાય છે. નવકારમંત્ર અક્ષરાની દષ્ટિએ સવસંગ્રહ છે. એમ દર્શાવતાં પૂ. પ. શ્રી ભદ્ર ંકરવિજ્યજી મહારાજ ‘અનુપ્રેક્ષા' ગ્રંથમાં લખે છેઃ નવકારમાં ચૌદ ‘ન’કાર છે. [ પ્રાકૃત ભાષામાં ‘ન' અને ‘ણ’ અને વિકલ્પે આવે છે. ] તે ચૌદ પૂર્વાંત જણાવે છે. અને નવકાર ચૌદ પૂર્વ' રૂપી શ્રુતજ્ઞાનના સાર છે એવી પ્રતીતિ કરાવે છે. નવકારમાં ખર ‘અ' કાર છે તે ખાર અગાતે જણાવે છે. નવ ‘ણુ' કાર છે તે નવિનધાનને સૂચવે છે. પાંચ ‘ન’ કાર પાંચ જ્ઞાનને, આડ ‘સ’કાર આઠે સિદ્ધને, નવ ‘મ’ કાર ચાર મંગળ અને પાંચ મહાવ્રતાને, ત્રણ ‘લ' કાર થ્ લેકને, ત્રણ
હૂં' કાર આદિ, મધ્ય અને અન્ય મગળને, ખે‘ચ’ કાર દેશ
તા. ૧૬-૨-૧૯૯૦
અને સવ ચારિત્રને, ખે ધુ' કાર બે પ્રકારના ધાતી અંધાતી કત, પાંચ ‘પ’ કાર પાંચ પરમેષ્ઠિને, ત્રણ ર’ કાર (નાંન,, દ'ન, ચારિત્રરૂપી) ત્રણ રત્નાને, ત્રણ'' કાર (ગુરુ અને પરમગુરુ એમ) બે પ્રકારના ગુરુઓને, ખે એ' કાર સાતમેા સ્વર હોવાથી સાત રાજ ઉષ્ણ અને સાત રાજ અધા એવા એવા ચૌદ રાજલેાકને સૂચવે છે..
16
મૂળ મંત્રના ચેવીસ ગુરુ અક્ષરા ચેવીસ તીથ "કરા રૂપી પરમ ગુરુઓને અને અગિયાર લધુ અક્ષરા વ`માન તીર્થ પતિના અગિયાર ગણધર ભગવ તારૂપી ગુરુઓને પણ જણાવનારા છે,’ નવકારમંત્રના અક્ષરના મહિમા દર્શાવતાં વળી કહેવાયુ છેઃ मन्त्रपंच नमस्कार huh{ાવિ अस्ति પ્રત્યક્ષરાષ્ટાત્રો વિચાસત્ર: 1. (શ્રી સુકૃતસાગર—તરંગ પ; પેથડ ચરિત્ર) [કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પોંચ-પરમેષ્ઠિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હારને આઠ વિદ્યાએ રહેલી છે]
नवकार एक एक्खर पावं फेडेइ सत्तअयराणं । વન્નાય શ્વ पपण सागर पणसय સમોનું 11
( શ્રી નવકારમંત્રને એક અક્ષર સાત સાગર (સાગર પમ)નાં પાપનો નાશ કરે છે. તેના એક પદ વડે પચાસ સાગરાપમનુ' પાપ નાશ પામે છે.)
શ્રી કુશળલાભ વાચક ‘નવકારમંત્રના છંદમાં એને મહિમા વધુ વતાં આર્ભમાં જ કહે છે:
અડસઠ અક્ષર અધિક લ, નવ પ નવે નિધાન, વીતરાગ સ્વયં મુખ પદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન; એક જ અક્ષર એક ચિત્ત, સમાઁ સંપત્તિ થાય, સચિત સાગર સાતનાં પાતિક દૂર પુત્રાય.
નવકારમંત્રમાં જેને નમસ્કાર કરવામાં આવ્યા છે તે પટ્ટાઅરિતાળ, સિદ્ધાળું, આયરિયાળ, યન્તાચાળ, સામૂળ પટ્ટા વ્યક્તિવાચક નહિ પણ જાતિવાચક કે ગુણવાચક હોવાથી જ નવકારમંત્ર સર્વ વ્યાપક અને સનાતન રહ્યો છે. એથી જ આ મંત્ર અન્ય ધર્મને પશુ સ્વીકાય' બની શકે છે. એનાં ગુણવાચક પટ્ટાની આ મહત્તા છે.
નવકાર મંત્રના પાંચ પદ, ચૂલિકાનાં ચાર પદ, અને ચૂલિકા સહિત નવપદ્મના સબ્યાંક પ્રમાણે તથા તે દરેકના સ્વર, વ્યંજન, માત્રા વગેરેના સંખ્યાંક પ્રમાણે તથા તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરવાથી પ્રાપ્ત થતાં સખ્યાંક પ્રમાણે તેની સાથે ત્રણ તત્ત્વ, ચાર કષાય, ચાર ગતિ, પાંચ આચાર, પાંચ મહાવ્રત, પાંચ જ્ઞાન, છ દ્રવ્ય,. સાત નય, આ કર્યું, નવતત્ત્વ, નવનિધિ, અગિયાર ગણુવર, દ્વાદશાંગી, ચૌદ ગુરુસ્થાન, ચૌદ રાજલેક, ખાવીસ પરીષહ, ચાવીસ તીથ''કર વગેરેને સખ્યાંક જોડીને તેને મહિમા બતાવાય છે. અમુક રીતે ગુણાકાર વગેરે કરવાથી સર્વ શ્રુત જ્ઞાનના અક્ષરાની સંખ્યા પણ આવે છે એમ દર્શાવાય છે. એક દરે નવકારમંત્રના અક્ષરશ મ ંત્રરૂપ હાવાથી અને તેની વિવિધ સખ્યા સાંકેતિક હાવાથી તે નવકારમંત્રના મહિમાને સવિશેષ દર્શાવે છે. આમાં ઉપલક દૃષ્ટિએ