________________
જે કુટુંબના વડીલ માતા અથવા પિતા આ તક તરફ ધ્યાન આપે તે આવનારી પેઢીને પણ તેમાંથી પ્રેરણું મળી શકે છે અને મનુષ્ય ઘણુ બધા પ્રપંચથી મુક્ત થઈને શાંતિમય જીવન વ્યતીત કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ માટેના ચૌદ નિયમ અંગે રાજ ચિંતન કરીને નિયમબધ્ધ થઈ જવું જરૂરી છે.
આ તપને સીધે પ્રભાવ ઈન્દ્રિય પર પડે છે. આનાથી ઈન્દ્રિયનિગ્રહ આસાન બને છે.
રસપરિત્યાગ રસપરિત્યાગને અર્થ છે સ્વાદવૃત્તિને ત્યાગ કર. આજે સ્વાદના ચટકાને વશ થઈને લેકે તખાતમતમતા, ખૂબ મરચાંમસાલાવાળા, ચટાકેદાર અને તળેલી ચરબીયુક્ત વાનગીઓ ખાતા હોય છે. તેનાથી સ્વાથ્ય તે બગડે જ છે. દવા અને ડોકટરમાં હજાર રૂપિયાને ધુમાડો થઈ જાય છે. તેઓ આ સ્વાથ્યને હાનિકારક વિકૃત ચીજોને ત્યાગ કરીને એમાંથી બચાવેલા પૈસા ગરીબ અને અસહાય માનવબંધુઓની સેવામાં વાપરે તે કેટલું બધું લાભ થાય! તપનું તપ થાય અને દાનનું દાન પણ થાય.
પરંતુ આવા શેખીન અને રસલુપ માણસો તે સ્વાદના આકર્ષણમાં પડીને માછલીની જેમ પિતાને પ્રાણ ગુમાવે છે. રસપરિત્યાગના લાભ વિશે ઇતિહાસની એક પ્રસિદ્ધ ઘટના યાદ રાખવા જેવી છે.
પ્રાચીન સમયમાં જેરૂસેલમ પર બેબીલેનના બાદશાહે વિજય હાંસલ કર્યો અને ત્યાંથી કેટલાય ઉમરાને પકડીને પિતાની સાથે પિતાના દેશમાં લઈ ગયે. તેમાં કેટલાક યુવાન પણ હતા. રાજાએ
એ યુવાનને અભ્યાસ માટે કોલેજમાં મોકલ્યા, જેથી ત્રણ વર્ષ સુધી રાજ્યના ખર્ચે શિક્ષણ મેળવીને વિદ્વાન અને રાજસેવા યોગ્ય બની શકે રાજાએ એમની સાથે પિતાને રસેઇ પણ મેકલ્યા અને
_36 ઓજસ દીઠાં આત્મબળનાં