________________
મૃત્યુ પામ્યા પછી સાતમા નરકમાં જાય છે અને અનંત વેદના ભગવે છે. આ છે રૌદ્રધ્યાનનું ફળ. *
રામને શાસક ની અત્યંત કર હતા. કરતા આચરતી વખતે એ ફિડલ વગાડતા હતા અને આનંદમાં મસ્ત બનીને એ નાચતે હતે. પિતાના સૈનિકે સાથે એ એકવાર ઊંચા પહાડ પર ગયા હતા. મહાવતની બેદરકારીને કારણે એક હાથીને પગ પહાડ પરથી લપસી ગ અને હાથી ખાડામાં પડી ગર્યો. હાથીને ઘણું ઈજા થઈ હતી તેથી એ જોરથી ચિંઘાડતો હતે. હાથીને આ ચિત્કાર સાંભળીને મહાવત થરથરતે નરેની પાસે આવીને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા, “સમ્રાટ, મારે ગુને માફ કરે. મારી ભૂલથી એક હાથી ખાડામાં પડી ગયું છે.”
નરોને હાથીની અંતિમ સમયની વેદનાભરી ચીસો સાંભળીને આનંદ આવતું હતું. તેણે કહ્યું, “તે તે ઘણું સારું કર્યું. હાથીની ચિંઘાડ મને સ્વગીય આનંદ આપે છે. તારી પાસે જેટલા હાથી હેય. તે બધાને એક પછી એક આમ ખાડામાં નાખ. એમની ચિંઘાડ સાંભળીને મારે આનંદ પામે છે.”
મહાવતે સમ્રાટ નીરોને સમજાવવાની ઘણું કશિશ કરી કે આ હાથીએ બિચારા કારણ વિના કમોતે મરશે. સુંદર, શકિતશાળી હાથીઓને આ રીતે ખાડામાં ધકેલી દેવાથી શું મળે? મહાવતની એક પણ વાત નીરેએ સાંભળી નહીં. એમ કહેવાય છે કે એક પછી. એક લગભગ એક હાથીઓને ઊંડા ખાડામાં પાડી દેવામાં આવ્યા અને નીરેને એમનું જીવલેણ આક્રંદ સાંભળીને અપૂર્વ આનંદ આવ્યું. મનુષ્યની માનવતા રડી પડે તેવી આ ક્રૂરતા એ રૌદ્રધ્યાનનું જ પરિણામ છે. ૩. ધર્મધ્યાન
અહિંસા, સત્ય, અસ્તેય, ન્યાય, નીતિ, ઈમાનદારી, બ્રહ્મચર્ય, અપરિગ્રહવૃત્તિ આદિ, ચારિત્ર્યધર્મ અને ધર્મ-અધર્મનો વિવેક કરાવનાર,
* 256 એજિસ દીઠાં આત્મબળનાં