________________
આમાં “વાર્દિ” (ઈત્યાદિ, આ અને એવા) એવા વધુ ચાર આગાર લેવામાં આવે છે.
"अगणीओ छिदिज वा बोहियरगेभाइ दीहडक्का वा ।
आगारेहि अभग्गो उवसग्गो एवभाईहि ॥" “(૧) અગ્નિ આદિને ઉપદ્રવ થતાં અન્ય રથળે જવું પડે (૨) બિલાડી, ઉંદર વગેરેને ઉપદ્રવ થાય અથવા તે કેઈ પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થવાને લીધે બીજે જવું પડે. (૩) ધાડ, અકસ્માત કે રાજા વગેરેની હેરાનગતિને કારણે સ્થાન બદલવું પડે. (૪) સિંહ આદિના ભયથી; સાપ, વીંછી જેવા વિષભર્યા જીના ડંખની શંકાથી અથવા તે દીવાલ વગેરે પડવાની આશંકાથી બીજા સ્થળે જવું પડે.
આ બધા આગા(છૂટ)થી કાયોત્સર્ગ ત્યાં સુધી ભાંગતે નથી જયાં સુધી “નમો અરિહંતાણું” કહીને એ પાળવામાં આવ્યો ન હોય. એ પાઠ આ મુજબ છે :
"जाव अरिह ताण भगवताण नमुक्कारेण न पारेमि ताव काय ठाणेण મેળાં શાળf મા સિનિ ”
જ્યાં સુધી નમસ્કાર મંત્ર કહીને કાયોત્સર્ગ પાછું નહીં ત્યાં સુધી સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી મારી કાયાના મમત્વને ત્યાગ કરું છું.”
ધ્રુવ અને અઘુવ કાસર્ગ સવાલ એ છે કે કાત્સર્ગ કયારે, કેટલા અને કેના માટે કરવા જોઈએ? મુખ્યત્વે કેટલાક કાયોત્સર્ગ નિયમબદ્ધ હોય છે અને તે જ નિયમિતરૂપે કરવા જરૂરી છે. કેટલાક કાર્યોત્સર્ગ નિયમબદ્ધ નહીં હોવાથી જરૂર પડે ત્યારે કરવામાં આવે છે.
નિયમબદ્ધ કાર્યોત્સર્ગને મુવ કાયોત્સર્ગ કહેવામાં આવે છે અને નિયમ નહીં ધરાવતા કાર્યોત્સર્ગને અપ્રુવ કાર્યોત્સર્ગ કહેવામાં આવે છે. આ બંને કાત્સર્ગને નિત્ય અને નૈમિત્તિક કાયોત્સર્ગ પણ કહી
309 કાયોત્સર્ગ