________________
(૨) એકત્વ-વિતર્ક–નિવિચારી (૩) સૂક્ષ્મ-ક્રિયા-પ્રતિપાતી અને (૪) સમુચ્છિન્નક્રિયા–નિવૃત્તિ.
આ ચાર પ્રકારનાં ધ્યાન આત્મા અને શરીરના ભેદવજ્ઞાનને કારણે છે. શુકલધ્યાનનાં ચાર લિંગ(ચિહ્ન) છે અન્યથા, અસમ્મા, વિવેક અને વ્યુત્સ. આ ચારેના અર્થ સ્પષ્ટ છે. કોઈ પણ પ્રકારની વ્યથા, સમ્માહ, અવિવેક કે અવ્યુત્સગ હોય તા શુકલધ્યાનની પ્રાપ્તિ થતી નથી. એ જ રીતે શુકલધ્યાન પણ આ ચાર દ્વારા જ ઓળખી
શકાય છે.
શુકલધ્યાનમાં સ્થિર રહેવા માટે ચાર લખન છે: (૧) ક્રોધ ન કરવા, (૨) ગન કરવા, (૩) માયા ન કરવી અને (૪) લાભ ન કરવા. આનો અર્થ એ કે ક્રોધ, માન, માયા, લાભ સૂક્ષ્મરૂપે હાય તાપણુ સાધક શુકલધ્યાનમાંથી ચલિત થઈ જાય છે. આ ચારેના સ ́પૂર્ણ ક્ષય થાય તે જ શુકલધ્યાન પ્રગટ થાય છે.
શુકલધ્યાનને માટે ચાર અનુપ્રેક્ષા છે : (૧) અનન્તવતિ તાનુપ્રેક્ષા, (૨) વિપરિણામાનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા. શુકલધ્યાનના વિષય ઘણા ગહન છે. સંક્ષેપમાં તમારી સામે એના સ્વરૂપ અને ભેદ દર્શાવ્યા છે.
આ રીતે ધ્યાનસાધનાનાં જુદાં જુદાં પાસાંઓના આપણે વિચાર કર્યાં. વાસ્તવમાં સાધક ધ્યાનની કે અન્ય કોઈ પણ પ્રકારની સાધના કરવા માગે છે ત્યારે એ સાધનાની આસપાસનાં બધાં જ સાધકખાધક કારણેાના વિચાર કરવા પડે છે. કોઈ વ્યક્તિ આંખે વાવીને એને પાણી પાય નહીં, એના ખરાખર ઉછેર કરે નહિ અથવા તે એની ચેાગ્ય જાળવણી કરે નહી તા એની આંખે વાવવાની મહેનત નિષ્ફળ જાય છે. એ જ રીતે ધ્યાનની સાધનાના આર્ભ કર્યાં પછી જો એ સાધનાની સતત સંભાળ લેવાય નહીં, તેની આસપાસનાં અવરોધક કારણે। દૂર કરાય નહી' અથવા તે આત –રૌદ્ર ધ્યાનથી એને બચાવવામાં આવે નહી તે। બધી જ મહેનત પર પાણી ફરી વળે છે.
284
એજસ દીઠાં આત્મબળનાં