________________
હૃદયમાં દ્વેષ જાગે છે. વિષ્ટા આપણને ધૃણાજનક લાગે છે, પરંતુ સૂવરને માટે મનવાંછિત ભાજન છે. કડવા હેાવાને કારણે જે લીમડે આપણને પસંદ નથી તે ઊંટને મળે તે એ લીમડાને લહેરથી ખાશે. આમ, રાગ કે દ્વેષ પદાર્થોમાં નથી, બલ્કે વ્યક્તિની સારી-ખાટી દૃષ્ટિમાં છે. પદાર્થ તેા જડ છે. એનામાં વળી એટલી બધી તાકાત કયાંથી હાય કે એ રાગ કે દ્વેષ પેદા કરી શકે ? જો જડ પદાથૅના હાથમાં આ શક્તિ પહોંચી જાય તે તે આખી દુનિયા પર કાબૂ મેળવે અને આવું થાય તેા ચેતન એનુ· ગુલામ બની જાય. ચેતનમાં જે અનત શક્તિ છે તેનું શું થાય ?
ખરી વાત એ છે કે આત્મા જ વિરાટ શક્તિ ધરાવે છે. એ પોતે જ પોતાના નિયંતા, કર્તા અને ભક્તા છે. પરંતુ આજે એની એ વિરાટ શક્તિ જડપદાર્થોના સ`સમાં આવતાં રાગ અને દ્વેષની પળેાજણમાં પડી ગઈ છે. એ પાતાની જાતને સભાળે અને વ્યુત્સગ -તપના આશરેા લે તેા જડપદાર્થાના ચક્કરમાંથી છૂટી શકે છે.
જડ હાય કે ચેતન, પણ એમના પ્રત્યેના રાગદ્વેષ આત્મા પર સવાર થઈ જાય તેા આત્માને નચાવે છે; એ હસાવે પણ છે અને રડાવે પણ છે. એક પુત્ર ઝ`ખતી માતા પુત્રજન્મથી ખૂમ આનતિ થાય છે, એને લાડ-પ્યાર આપીને ખવડાવે-પિવડાવે છે, પરંતુ એ ખાળક અચાનક મૃત્યુ પામે તે એ જ એને રડાવે છે. અજ્ઞાનવશ આત્મા પ્રિય વસ્તુને પેાતાની માનીને ખુશ થઈ ને હસતા હાય છે અને એ જ એના વિયાગમાં રડતા હાય છે અથવા તે અપ્રિય વસ્તુ સામે આવતાં અપ્રસન્ન બની જતા હોય છે. રાગદ્વેષના આ કુચક્રમાંથી અહાર કાઢનારુ વ્યુત્સગ –તપ છે.
મહાપુરુષાએ આ તપની આરાધના કરવા માટે ખાદ્ય અને આભ્યંતર અને પ્રકારની વસ્તુઓના ત્યાગ કરવાનું કહ્યું છે. માહ્ય વસ્તુઓમાં ગણુ, શરીર, ઉધિ, આહાર વગેરેના ત્યાગ કરવાને હાય છે. આને દ્રવ્ય-વ્યુત્સગ કહે છે. આભ્યંતર વસ્તુઓમાં કષાય, ક, રાગદ્વેષ આદિના ત્યાગ કરવાના હૈાય છે. આને ભાવ-જ્યુત્સગ કહે છે.
291
વ્યુત્સગ તપનું વિરાટ રૂપ