________________
મહાત્મા ગાંધીજીએ દેશસેવાનું વ્રત લીધું ત્યારે એમણે પણ આ એ બામતા વિશે વિશેષ ધ્યાન આપ્યુ હતુ. એમણે રાષ્ટ્રસેવાનુ વ્રત લીધું, પરંતુ જરૂર પડી ત્યારે બીજા રાષ્ટ્રોને પણ મદદ કરી. મીજી ખાજુ ગાંધીજીએ રાષ્ટ્રવાસીઓની અનુચિત માગણીઓનુ કચારેય સમન કર્યું નહી. પાતાનું રાષ્ટ્ર, જ્ઞાતિ, સપ્રદાય, રાજ્ય કે પરિવાર આદિની સેવા માટે બીજા રાષ્ટ્રા, જ્ઞાતિ, સંપ્રદાયા, રાજ્યા કે પરિવાર પ્રત્યે દ્વેષ રાખવા, એમનું ખંડન કરવુ, એમને નીચાં દેખાડવાં, લેાકદષ્ટિએ હલકાં પાડવાં અથવા તે એમને હાનિ પહાંચાડવી સહેજે ઉચિત ગણાય નહી. રાષ્ટ્રસેવાના ભેખ લેતી વખતે મહાત્મા ગાંધીજીએ એક મીજી પણ વાત કરી અને તે એ કે એમણે બ્રહ્મચય પાલનની પ્રતિજ્ઞાની સાથેાસાથ સ્વજીવનને વ્રતબદ્ધ અને ધર્મમય બનાવ્યું હતું. આથી જ એમની રાષ્ટ્રસેવાને આપણે વૈયાનૃત્યની કોટિમાં મૂકી શકીએ. એટલુ' જ નહી. પણ ગાંધીજીએ રાષ્ટ્રસેવા માટે ઉત્સુક બધા જ રચનાત્મક કાર્ય કરાને પણ વ્રતમદ્ધ કર્યાં હતા.
સાધમીની સેવાને શાસ્ત્રોમાં એ માટે સ્થાન આપવામાં આવ્યુ છે કે સાધી સેવા કરનારા પેાતાના જીવનને (ગૃહસ્થ હાય તા ગૃહસ્થના અને સાધુ હાય તેા સાધુના) વ્રતથી સંપન્ન કરે છે અને તેની સાથેાસાથ જ સાધીના જીવનને ધમા પર વાળે છે કે ધભાવ પર સ્થિર કરે છે. વળી જો એ સાધી નુ જીવન પહેલેથી ધ માર્ગોમાં પ્રવૃત્ત હાય તા તેની સેવા કરીને ધર્મ ભાવને પ્રેત્સાહન
આપે છે.
શ્રીકૃષ્ણવાસુદેવે જ્યારે અરિષ્ટનેમિ પ્રભુ પાસેથી પેાતાના જીવનનું મૉંગલ ભવિષ્ય સાંભળ્યું અને તેની સાથેાસાથ દ્વારકાનગરીના વિનાશની દુઃખદ વાત પણ સાંભળી એ સમયથી જ એમણે મનમાં સંઘનું વૈયાવૃત્ય (સેવા) કરવાનું નક્કી કર્યું. એમણે તત્કાળ ઘાષણા કરાવી કે દ્વારકાનગરીના જે જે નાગરિક ભગવાન અરિષ્ટનેમિની પાસે સાધુ કે સાધ્વી બનવા માગતા હાય તે આનંદથી સાધુતા ગ્રહણ કરે. એમના કુટુંબના ભરણપાષણની જવાબદારી મારે શિરે લઉ છુ
આ.
129
સૌરભ સાચી વૈયાવૃત્યની