________________
સ્વાગત કરવા માટે તૈયાર થયા. એમણે વૃદ્ધ મુનિને પૂછ્યું, “અરે , બાબા, અમારી સાથે આવશે? અમારા ગુરુજી આવી રહ્યા છે.”
વૃદ્ધ સાધુએ કહ્યું, “અરે ભાઈ, હું ઘરડે માણસ ક્યાં જાઉં? તમારા ગુરુજી અહીં આવશે ત્યારે દર્શન કરી લઈશ.”
મુનિ સાગરચંદ્ર પિતાની શિષ્યમંડળી સહિત ગુરુના સ્વાગત. માટે ગયા, પરંતુ જઈને જોયું તે ખ્યાલ આવ્યો કે એમાં ગુરુજી નહોતા. સાગરચંદ્ર બીજા મુનિએને પૂછ્યું, “અરે, ગુરુજી ક્યાં છે ?"
સાધુઓએ કહ્યું, “અરે, તેઓ તે અમારાથી વહેલા નીકળી. ગયા હતા. શું હજી આવ્યા નથી?” | મુનિ સાગરચંદ્રજીએ મનેમન વિચાર્યું કે કદાચ પેલા વૃદ્ધ સાધુ જ મારા ગુરુજી નહીં હોય. એમને ઓળખવામાં થાપ તે ખાઈ ગયો નથી ને ?
ઉપાશ્રયમાં આવીને મુનિ સાગરચંદ્ર સહિત સહુએ ગુરુજીને વંદના કરી એમની ક્ષમાયાચના કરી.
વૃદ્ધ ગુરુએ કહ્યું, “એમાં તમારી કઈ ભૂલ નથી. તમે જ્ઞાનના મદમાં મને કઈ રીતે ઓળખી શકે?” આમ કહીને ગુરુએ એક શિષ્યને કે, જરા રેતી લઈ આવ.”
શિષ્ય મુઠ્ઠી ભરીને રેતી લઈ આવ્યું. ગુરુએ એને કહ્યું, “અહીં નાખી દો એને.”
શિષ્ય ત્યાં જ નાખી દીધી.
ગુરુ બેલ્યા, “હવે આ તમે નાખેલી રેતી અહીંથી ઉપાડીને ત્યાં નાખો.”
ચેલાએ એમ કર્યું. આ રીતે દસ-પંદર જગ્યાએ રેતી નખાવી અને રેતી ઉપાડી લીધી તેથી છેલ્લે એટલી ઓછી રેતી રહી કે જે હાથથી લઈ પણ ન શકાય. '
આ સમયે ગુરુએ એમને કહ્યું, “જેમ એક જગ્યાએથી રેતી લઈને બીજી જગ્યાએ નાખીએ અને ત્યાંથી લઈને એ રેતી ત્રીજી
ઓજસ દીઠાં આત્મબળનાં