________________
તે. તરફ ખેંચાઈ રહ્યા હાય અને થાડીવાર સુધી તમે કાનને હટાવશે નહીં ! તે આસક્તિ (માહ-મમતા)માં પડી જશેા. આ જ રીતે તમારી આંખ કઈ મનમેાહક રૂપને જોતી હાય કે કેાઈ વિધી કે અપ્રિય વ્યક્તિને જોઈને ક્રોધથી ખે'ચવા લાગી હોય. જો આ સમયે તમે એને ઉપરના બંને વિષયામાંથી ખસેડશે! નહી. તે તે રાગદ્વેષમાં ખૂંપી જશે.
હાથ કોઈ ને મારવા કે કોઈ ચીજવસ્તુ ચારવા કે ઝૂંટવવા સળવળી રહ્યા હાય ત્યારે તેને તરત જ અટકાવવામાં આવે નહીં તે તે પક્ષ-વિપક્ષ બંને બાજુ દ્વેષ પેદા કરશે. પગ કાઈ ને ઠાકર મારવા કે કચડવા તૈયાર થતા હૈાય ત્યારે તત્કાળ રાકવામાં આવે નહી તે। તે ભયંકર અનિષ્ટ સર્જશે. જીભ કોઈને અપશબ્દ કહેવા, ગાળા દેવા, ચાડી–ચુગલી કરવા, નિંદા કરવા કે કોઈ ભાવતી વાનગીને ખાવા માટે લાલુપ થઈ રહી હેાય ત્યારે તેને તુરત રાકવામાં આવે નહી, તેા અન પેદા કરશે. સ્પર્શેન્દ્રિય કામળ કે ગલગલિયાં કરે તેવા સ્પર્શ કરીને ઉત્તેજિત થવા ઇચ્છતી હાય, તે સમયે જો તેને તત્કાળ નહી શકો તે તે વાસનાની ખાઈમાં પડી જશે. મન વિકૃત વિચારાના પ્રદેશમાં વિચરતું હોય, વાણી ખરાબ વાત કહેવા અધીરી મની ગઈ હાય અને શરીર ખરાખ, અહિતકર પ્રવૃત્તિ કે વર્તન કરવા ઇચ્છતું હોય તે સમયે ત્રણે યાગના વ્યાપારને રોકશે નહીં તે અન કે પાપની ખાઈમાં પડશે. આ રીતે જો ક્રોધ, માન, માયા અને લેભ આ ચારેય સાપ ફેણ ઊંચી કરીને બેઠા હાય ત્યારે જો એને તત્કાળ શાંત કરવામાં આવે નહીં તે। તેએ અનેક અનર્થ સર્જશે. તમે જ્યાં વખતાવખત સ્ત્રી, પશુ અને નપુ ́સકની અવરજવર થતી હાય તેવા સ્થાનમાં તમે વસતા હૈા અને તેથી તમારી સાધનામાં વિક્ષેપ પડતા હાય, તા તમારે માટે આવા સ્થાનથી દૂર નિન સ્થળે જવું જરૂરી બને છે.
આમ, પ્રતિસ લીનતામાં શરીરનાં અંગોપાંગ, મન, વાણી
43
માથે તપના પ્રકાર