________________
- આટલું સાંભળતાં જ તે ગુસ્સે થઈને બેલી, “અરે સાંઈ ! મને મારા પતિને શોધવામાં કપડાં તે શું, શરીરનું ભાન પણ નથી રહ્યું, પરંતુ તમે તે ખુદાની બંદગી કરતાં-કરતાં મારાં કપડાં તરફ ધ્યાન આપે છે !” આ સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. બસ, આ ત્રણેએ મને સ્વધર્મનું ભાન કરાવ્યું હતું.”
- આ છે જગત પ્રત્યે વિનયને આચાર ! સંસારની પાઠશાળામાં વિનયી બનીને તે ઘણું બધું શીખી શકાય છે. બધા જ મહાપુરુષે આ રીતે વિનયી થઈને જગત પાસેથી અસાધારણ જ્ઞાન મેળવી શક્યા છે. આ કારણે ભગવાન મહાવીરે સાધુને દરેક જગ્યાએ વિનયી બનીને. રહેવાનું કહ્યું છે. આથી એ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ પાસેથી ઘણું જ્ઞાન મેળવી શકે અને એમના જીવનને સુધારી શકે. બધા મહાપુરુષ પરમ વિનયી હોવાને લીધે જ જગતની સેવા અને સુધારણું કરી શકયા. આ કારણે જ “જ્ઞાતા-ધર્મકથા સૂત્રમાં તીર્થકરત્વ પ્રાપ્ત કરવાના વિસ કારણે બતાવ્યાં છે, તેમાં ‘વિનયને એક મહત્ત્વનું કારણ દર્શાવ્યો છે. કારણ એટલું જ કે તીર્થકર થવા માટે લેખસંગ્રાહક બનવું ખૂબ જરૂરી છે. લોકોને વિશ્વાસમાં લીધા સિવાય કે તેમની વાત નમ્રતાપૂર્વક સાંભળ્યા વિના અને તેમની સાચી વાતેમાંથી ઉપરોક્ત રીતે પ્રેરણા કે અનુભવ ગ્રહણ કર્યા વિના લોકસંગ્રાહક બનવું મુશ્કેલ છે, અને એ જ કારણે વિનય લેકસંગ્રહતાને આવશ્યક ગુણ હોવાથી તીર્થકરત્વનું અન્યતમ કારણ માનવમાં આવે છે. જે તીર્થકર કે અન્ય મહાપુરુષોએ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, વૈભવ કે ઐશ્વર્યનું અભિમાન રાખ્યું હોત તે દુનિયા ક્યારેય તેમની બની શકી ન હતી. આ જ કારણે વિનમ્રભાવે ભગવાન મહાવીર અને બુદ્ધ શુદ્ધ ગણાતા હજારે કેને, સ્ત્રીઓને, વૈશ્યને, ક્ષત્રિયેને (બ્રાહ્મણોના એકાધિકાર પર આઘાત કરીને) પિતાના સંઘમાં શ્રાવક-શ્રાવિકાના રૂપે જ નહીં, બલકે સાધુ-સાધ્વીના રૂપમાં પણ સ્થાન આપ્યું અને તેમને ઉચ્ચ સંસ્કારી બનાવ્યાં. આથી જ એક મહાન આચાર્યે કહ્યું
. વિળ નિરીકળમૂત્ર, વિળ નિવાઇr/ I विणयाओ विप्पमुक्कस्स कओ धम्मा कओ तो ?” ..
84 ઓજસ દીઠાં આત્મબળનાં :