________________
કે સંઘ-કલ્યાણકારી કોઈ વાત સપ્રેમ કે સવિનય કરવામાં આવે તા પ્રાયઃ તેને અસ્વીકાર કે ઉપેક્ષા થાય છે. કયારેક કયારેક તે કોઈ સાધુસાધ્વીમાં અમુક મહાવ્રતભંગના દોષ હાય અને કોઈ શ્રાવક— શ્રાવિકા દ્વારા સવિનય નિવેદન કરવા છતાં પણ તેને તેમના ગુરુ યા ગુરુણી દ્વારા દેખાવી દેવાના કે છુપાવી દેવાના પ્રયાસ થાય છે અને વધારામાં હિતેચ્છુ શ્રાવક-શ્રાવિકાઓને ઠપકો સાંભળવા પડે છે અથવા તે સમાજમાંથી તેમને બહિષ્કૃત કરાવવા સુધીના પ્રયાસ થાય છે. આ શ્રાવક–શ્રાવિકાઓની આશાતના નથી તેા ખીજુ શુ છે? કેટલીક વાર તેા હિતેચ્છુ શ્રાવક-શ્રાવિકા જો પ્રેમપૂર્વક સાધુ-સાધ્વીઓને સાવધાન કરે તે તેમને અપશબ્દો મેલીને નવાજવામાં આવે છે અથવા તા તેમને ‘શું તમારામાં કોઈ અવગુણુ નથી ?’ કે ‘પહેલાં તમે સુધરા એવાં મહેણાં મારીને વળતા પ્રહાર કરવામાં આવે છે.
આ પ્રકારના શબ્દો કે દુર્વ્યવહાર શ્રાવક-શ્રાવિકા વર્ગ પ્રત્યે અવિનયી આશાતના આચરવાનું જ લક્ષણ છે. આ રીતે સંઘમાં કોઈ શ્રાવકની પરિસ્થિતિ ખરાખ હાય, આર્થિક તંગી હાય અને તેને લીધે તેને અનીતિના માર્ગે ચાલવું પડયું હાય, તે તે સમયે સાધુવગ તેની ઉપેક્ષા કરે કે સ`પન્ન શ્રાવકવ ને સ્વધર્મ ન સમજાવે, નખળી સ્થિતિના શ્રાવકની વાત કાને ન ધરે તે ત્યાં પણ ખરેખર તે આશાતનાના દોષ રહેલા છે.
આના અર્થ એ કે સાધુ-સાધ્વીએ માટે શ્રાવક-શ્રાવિકાની આશાતના કરવી એ દોષરૂપ છે. એવી જ રીતે શ્રાવક-શ્રાવિકા દ્વારા સાધુસાધ્વીની આશાતના કરવી તે પણ દેષરૂપ છે. બાહ્ય રીતે ‘મસ્થળ વામિ’કે ‘ ૢામિ લમાસમળો વવિક” કહીને સાધુ-સાધ્વીઓને વંદન કરવામાં આવે છે, પરંતુ ઉપાશ્રયનાં પગથિયાં ઊતરતાં જ તેમની નિંદા, ચુગલી, તેમના પ્રત્યે ધૃણા ફેલાવવવાનાં કાર્યાં શરૂ કરવામાં આવતાં હાય તે આવું વિનયનું નાટક ઘાર ક`ખ ધનનું કારણ બને છે, આ ઘણી મેાટી આશાતના અને અવિનય કહેવાય. આ રીતે સાધુ-સાધ્વીએ દ્વારા કહેવામાં આવેલી હિતકારી, સાચી વાતને ઠુકરાવી દેવી, તેમની
109
વિનયના વિવિધ પ્રકાર