Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
( ૩ )
તથા ખંજરી વિગેરેના દસ્તાઓ અકીકના પથથી, જુદા જુદા રંગના બજાએ વિગેરે હાથીદાંતની વસ્તુઓ જે ખંભાત બંદરમાં થાયછે. તે વેપારી લેાકા ખાન બદરા તથા સમુદ્રો ભાગે લઇ જઇને તેના લાભ લે છે.
વસ્ત્રમાંથી હિન્દી મહાસાગર અને ઇરાની અખાતથી અરબસ્તાન, આફ્રિકા, તુર્કસ્તાન અને ક્રૂરગીસ્તાનનેવાસ્તે વાટ તથા રંગાટ થાય છે. ખીજી પેદાશ નિમક (મીઠું) ની છે. જોકે ખારા સમુદ્રને કાંઠે આવેલી આ દેશની સબળ વસ્તીમાં ક્યારીઓ કરી શિયાળામાં કાદાળીએથી કામ લઇ પાણી ભરે છે અને તે જામી જાયછે, પરંતુ જે મીઠું ખંભાત ખટ્ટર વિગેરેમાં થાયછે તે કઠણુ રેતી સરખુ હાયછે, કેમકે સમુદ્ર ત્યાંથી ધણા નજીક છે તેથી તે કહેવત પ્રમાણે કે, હિન્દુસ્તાનમાં કડવું મીઠું' થાય છે. તે ખરૂં છે કે, જરા કડવું હાયછે, અને કર (મીઠું) તથા હિન્દી મીઠું જેને કાળું મીઠું અથવા હિન્દીમાં સંચળ પણુ કહેછે. ખંભાત બંદરમાં, મેડ નામનું ધાસ મેળવીને અધ પકવ્યાથી થાયછે, અને સંચામાં પકવ્યાથી ભ્રૂ'ટીના પાટ જેવું થાયછે, તેને આસપાસના દેશમાં સમુદ્ર અને જમીનને રસ્તે લઇ જાયછે. જે મીઠું ઝીંઝુવાડાના અગરમાં થાયછે તે વીરમગામ તાખામાં છે અને સમુદ્રથી ધણું દૂર છે, તે પશુ પહેલાંની રીત પ્રમાણે કુવાનાં પાણીથી કરેછે. તે દેખાવમાં સાકર જેવું ધોળા રંગનું, ખારૂં અને શાયદાકારક છે, તેને માળવાવિગેરે દેશામાં લઇ જવામાં આવેછે. તેમજ ત્યાંનાં મહેસુલથી પુરા રૂપિયા મજકુર પરગણામાં જમા થાયછે.
ઇરાન, અરબસ્તાન, તુકસ્તાન,આફ્રિકા અને ફરંગીસ્તાન તરફે લુગ ડાંને વેપાર,શેજરતી ખંભાતી અને જીજીવાડાનું મીઠું,
ખીજું કારખાનું કાગળનું છે. જોકે દોલતાખાદી અને કાશમીરી સારા પાતના હાયછે, પરંતુ સફેદી અને ધોળાશમાં અમદાવાદીને પહોંચી શકતા નથી. તે ઘણી જાતના થાયછે; પણ ખરું પુછતાં એ દેશ રેતાળ હાવાથી કાગળ બનાવતી વખતે રેતીનાં રજકણા તેની અંદર આવી જાયછે તે મેહરા કરતી વખતે બહાર નીકળી જાયછે અને ઝીણાં
અમદાવાદી કાગળ,
સાગવાન, શિક્ષમ અને
ઈડરના પથરા.
૧. હંગ એટલે બુધ્ધિમાન, અહિ· યુરેાપના વેપાર ઘણાજ વખણાયાથી યુરોપિયાને ફ઼િરગી કહેતા તેમજ ફરગીસ્તાન એટલે યુરોપખડ,