________________
મંગલયાત્રાના સન્મિત્રોનું અભિવાદન મારી મંગલયાત્રા લખવામાં પ્રેરક અને સહયોગના સાથીઓ જેમણે મારી અમેરીકાની સત્સંગયાત્રા સાર્થક કરવામાં તન-મન-ધનથી આદર આપ્યો છે. યદ્યપિ તેઓ સૌના જીવનનો એ એક સુભગ અવસર હતો, અને આજે છે તેમ પણ કહું, કારણકે ફોન, પત્ર અને સહયોગ દ્વારા સંપર્કના અંકોડા ગુંથાયેલા જ છે. મેં તો સહેજે જણાવ્યું કે “મારી મંગલયાત્રા' લખાય છે અને સૌએ તેને સહર્ષ વધાવી લીધી. આવો સાત્વિક આત્મિય સહયોગ અન્યોન્ય શ્રેયાર્થ માટે સફળ થયો છે. તેનો મને આનંદ છે. સૌ મિત્રોની “ના” છતાં મારા આનંદની અભિવ્યક્તિ માટે આ નામ ગામ અને દામ યુક્ત શુભ નામાવલિ પ્રસ્તુત કરી છે. કયાંય ક્ષતિ હોય તો સુધારવા અપેક્ષા છે. સૌને હાર્દિક અભિવાદન.
- સૌના 'બહેન' લોસ એન્જલિસ યુ. એસ. એ. હરસુખ અને આનંદી શાહ શ્રી સુશીલાબહેન ગિરીશભાઈ શાહ હિંસા અને નરેન્દ્ર શાહ શ્રી વીણા મહેન્દ્ર ખંધાર
લીલાવતી એન. શાહ શ્રી બીજલ અને માલુ
પ્રદીપ અને મંજરી શાહ હેમેન્દ્ર અને રેખા દોશી
આનંદ અને યોગી શાહ કિશોર અને ધામિની શાહ
ન્ય જર્સી જૈન સંઘ દિલીપ અને સુષ્મા પારેખ
રજની અને અરૂણાબેન રોહક અને સ્મિતા શાહ
રમેશ અને પ્રેમીલાબેન મહેન્દ્ર અને હર્ષિદા શાહ
સુમતિ અને શૈલાબેન કામદાર રસીલાબેન શાહ
અનિલ અને હેમલતાબેન શાહ વીરેન્દ્ર અને ઉર્વશી શાહ
ડ. મહેન્દ્ર અને અનિલાબેન શાહ યોગેશ અને સૌરભ શાહ
લક્ષ્મીબહેન ધરમશી શાહ નિખિલ અને હીના ધામી કુસુમબહેન શાહ
લોંગ આઈલેન્ડ ન્યુયોર્ક જૈન સંઘ સવિતાબહેન અને ડ. મણીલાલ મહેતા
સુધાબહેન પ્રફુલ્લભાઈ લાખાણી મહેશ અને મીતા શાહ
વૈશાલી સતીશભાઈ શાહ પ્રદીપ અને બીના શાહ
રોહિતભાઈ અને પૂર્ણિમાબેન દોશી નવીન અને સ્મીતા શાહ
પ્રવીણ અને ભાવિનીબેન વાંકાણી હસ્મિતા અને ચંદ્રકાન્ત પારેખ
પ્રકાશભાઈ અને દેવી મહેતા સૂરજી અને ઉર્મિલા ગડા
સેંટ લુઈસ જૈન સંઘ કિશોરી અને ધીરૂ શાહ
ભરત અને દેવીબેન શાહ વિજય એમ. શેઠ
શારલોટ જેન સંધ રમેશ અને દીના પારેખ
વિજયભાઈ અને નલીનીબહેન દોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org