Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ આત્માનું લક્ષણ. ઉપગ એ આત્માનું લક્ષણ છે. આત્મા પોતાની શક્તિને પોતાની મેળે તથા સાધનો દ્વારા પ્રકાશ કરે છે તેને ઉપગ કહે છે. તે ઉપયોગ બે પ્રકારનો છે. એક દર્શન ઉપયોગ અને બીજે જ્ઞાન ઉપગ. દર્શન ઉપગ એટલે વસ્તુનું સામાન્ય જ્ઞાન, દર્શન એટલે જોવું. જેમ કે દરથી વૃક્ષ કે મનુષ્ય દેખાય તે દેખાયું કે જોયું કહેવાય પણ તેટલાથી તે વસ્તુની બધી બાજુનું એટલે તે દ્રવ્યરૂપ વસ્તુનું, તે ક્યા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું છે, કયા કાળમાં બનેલું છે, તેનો રંગ, સ્વભાવવિગેરે શું છે વિગેરેનું જ્ઞાન થતું નથી, એટલે આ સ્થળે દર્શન ઉપગની સાથે જ્ઞાન ઉપગની જરૂરીયાત પડે છે. એટલે દર્શન ઉપયોગને અર્થ આહી એટલોજ કરવાને છે કે વસ્તુને સામાન્ય છે તે દર્શન. આ ઉપગ કોઈની મદદ સિવાય પિતાની મેળે પ્રવર્તી છે તેમજ ઈન્દ્રિની મદદથી પણ પ્રવર્તાવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પૂર્ણ પ્રગટયાથી જે ઉપયોગ પ્રવૃત્તિ કરે છે તે તદ્દન નિર્મળ અને આવરણ વિનાને ઉપગ છે. તેને લઈને આત્મા એકજ સમયમાં આખા વિશ્વને સામાન્ય રીતે જાણી શકે છે. કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા આત્માને આ ક્ષાયક ગુણ કહેવાય છે. તેને કેવલદર્શન કહે છે. કર્મના ક્ષપશમથી એટલે કાંઈક ક સત્તામાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 471