________________
મહાવીર પ્રકાશ. રણની ઉંડી ઇચ્છાઓને જેના જીવનમાંથી એ તે સ્વચ્છ પડે પડતું હતું કે તે પરમાત્માનું જીવન દરેક મનુષ્યને મહાવીર સ્વરૂપે સહજ પ્રતિબિંબિત થતું. તેમના સિદ્ધાંતની સ્વર્ગીય સુગંધથી જેમના શારીરિક વસ્ત્ર સુગંધમય થતાં અને તેથી આકર્ષાઈને જેઓ સ્વાભાવિક રીતે એમ કહેતા કે અનાદિ જીવનમાંથી મુક્ત કરનાર એક તેજ છે, તેવા મનુષ્ય મહાવીરપણાને કેવી રીતે પામતા એ વિચારવું તે તત્ત્વવેત્તાને પણ ઘણું મુશ્કેલી ભરેલું જણાશે. સત્યને દીપક માત્ર પિતાના પ્રકાશથી દષ્ટિગોચર થતું નથી, તેને જે ગણ કરનાર છે તેની મુખમુદ્રાપર પણ તેને પ્રકાશ પાછળથી આપ આપ પડે છે. સત્યને સામાન્ય પ્રતિઘેષ પરમાત્મ દષ્ટિવડે તે મહાત્મા દરેક મનુના અંતઃકરણમાં ધ્વનિત કરે છે.
મનુષ્યને સત્યની પ્રતીતિ કેવી રીતે થાય છે?—સત્યને જે નિયમ મહાવીર દર્શાવે છે, તેથી દરેક વિચારશીલ મનુષ્ય જા. ણી હેય છે. કેટલાક સત્ય એવા હેય છે કે તે લાંબા વખત સુધીની કે થોડા વખતની અમુક યિાથી, ચર્ચાથી અને વારંવાર નવી નવી કલ્પના કરવાથી આપણને પ્રતીતિ થાય છે. તેવી જ રીતે કેટલાંક એવાં પણ સત્ય છે કે જ્યારે મનમાં પણ તેને સંકલ્પ થાય કે તરતજ તેની પ્રતીતિ થાય છે. સઘળું વિજ્ઞાન શાસ્ત્ર સત્યના ધોરણથી રચાએલું છે કે જે સત્ય પિતાની મેળે ખાત્રી કરાવવાને શક્તિવન રહે છે. સર્વ પ્રકારના જ્ઞાનના ગૂઢ રહસ્યના મૂળમાં સૌથી પ્રથમના નિયમ એવા હોય છે કે તેના પુરાવાની અપેક્ષા રહેતી નથી. તમારી વિવેક બુદ્ધિની સંકલ્પનાની પાછળ ચાલતા જ્યારે તમે તેના મૂળ સુધી પહોંચશે ત્યારે તેમને છેવટે એવું કારણ મળશે કે, જે પિતાનાજ આર્ધાર ઉભું રહેલું હોય છે. તે પોતે જ પિતાની સાબીતી આપે છે. તમારા જ્ઞાનને અનુક્રમ તપાસી જોશે તે તમને છેવટે એ નિર્ણય થશે કે તે જ્ઞાનને અધિષ્ઠાયક કેઈના પણ આધારે નહિ રહેતાં બીજાને આધાર આપનાર છે. અસંખ્ય વિચારવા બાબતે સત્ય વ્યાજબી અને સુંદર હવાની ખાત્રી કરાવવાને કદાચ તમે શક્તિવાન થશે પણ કેટલીક બાબતે એવી પણ હોય છે કે જેને માટે તમે કોઈ પણ કારણ નહિ આપતાં તમે માત્ર એટલું જ કહેશે કે “હું તે બાબતે સત્ય, સારી કે વ્યાજબી માનું છું અને