________________
(૪)
આ પ્રસંગે જણાવવાનું વિશેષ આનંદ થાય છે કે, તાત્વિક વિચારોથી ભરપૂર અને શ્રી વીર ભગવાનના સિધ્ધાંતિક અને આધ્યાત્મિક જીવનને આદર્શરૂપ આ ગ્રંથ એક સ્વર્ગવાસી પવિત્ર આત્માને અર્પણ કરવામાં આવ્યો છે. જેમના સ્કૂલ દેવની પ્રતિમા આ ગ્રંથના અગ્રભાગ ઉપર આપવામાં આવેલી છે. તે પ્રતિમાની સાથે બીજી બે પ્રતિમાઓ છે, જેમાં એક પ્રતિમા તે સ્વર્ગવાસીના પિતાની છે, અને બીજી તેમના પુત્રની છે. સ્વર્ગવાસી શેઠ રતનશી વસનજી પુનશી સંગ્રહસ્થપણાના સર્વ સદગુણેથી અલંકૃત હતા અને તેમની પવિત્ર મનવૃત્તિમાં આત ધર્મની પૂર્ણ આસ્તા રહેલી હતી, તે ગૃહસ્થના નિર્મળ નામનું સ્મરણ રાખવાને શેઠ હંસરાજભાઈ મેઘજીભાઈએ મમની મીલકતમાંથી ત્રણસો રૂપીઆની રકમ આ ગ્રંથના ઉત્તેજનાને અર્થે આપેલી છે, તેમને આ પ્રસંગે આભાર માનવામાં આવે છે. પવિત્ર જ્ઞાન ખાતાને ઉત્તેજન આપવામાં. અપાવવામાં અને અનુદવામાં પ્રયત્ન કરનારા ગૃહ સરખા પુણ્યના સંપાદક થાય છે અને તેમનું ક્વન ખરેખર પારમાર્થિક જીવન ગણાય છે. સંવત ૧૯૬૬. પૈશાખ, ૧ : પ્રસિદ્ધ કર્તા.
કૃષ્ણ દશમી. પાલીતાણા | શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ.
3 Xi
છે
III
'
" -
'
'