________________
s
શ્રી
મહાવીર પ્રકાશ. (પ્રથમ ભાગ.)
પ્રકરણ. ૧ લું. મનુષ્ય અને મહાવીર
9
લં,
,
મનુષ્યમાં મહાવીરપણુની પ્રતીતિ–બીજાના મુખથી આપણે જે સત્ય શ્રવણ કરીએ છીએ, તેની સત્યતા બોલનાર વિષેના વિશ્વાસથી કે પિતાના અંતઃકરણપર તેનું સ્વરછ પ્રતિબિંબ પડતું હેય તેથી પુરવાર થાય છે. પૈસાને ગ્રહણ કરનારા મનુષ્યને જેમ ખાત્રી થાય છે, કે પ્રમાણિક માણસ પૈસા આપનાર હોવાથી તે પૈસે સારા છે, અથવા તે તે માણસ પ્રમાણિક છે તેથી સારા પૈસા આપે છે, તેવી જ રીતે સત્યની પ્રતીતિ માટે તેવીજ નિશ્ચય થઈ શકે કે કાંતે તે સત્યને શીખવનાર વિશ્વાસપાત્ર છે માટે તેના સિદ્ધાંત સત્ય અને વિશ્વાસપાત્ર છે અથવા શીખવનાર માણસ વિશ્વાસપાત્ર છે, કારણકે તેના સિદ્ધાંતમાંજ સત્યની પ્રતીતિ થાય છે. મહાવીરને સત્ય સિદ્ધાંત તેને જીવનપરથી સંપૂર્ણ ખાત્રીના પુરાવા આપનાર હતો. મનુષ્યની વિવેક બુદ્ધિ અને હૃદયના ગુપ્ત વિચારે જાગૃત કરવાને તેમનાં વચને એટલાં બધાં બંધબેસ્તાં હતાં, મનુષ્યની સામા ન્ય વિચારણું પર સત્ય સ્વરૂપનું પ્રબિબિંબ પાડવાને એવા તેમજ-- બૂત પુરાવા તેમના જીવનમાંથી મળી આવતા અને મનુષ્ય અંતક
» – –1